Wednesday, 20 December 2017

કોણ કહે છે પ્રેમની તપસ્યા હમેંશા ફળે છે 
સાચો પ્રેમ હતો રાધાનો ..
તો પણ એને કૃષ્ણ ક્યાં મળે છે

તારા પ્રેમ મા ઇવીએમ બની ગયો છુ
બટન ગમે તે દબાવો સરકાર તો તારી જ રચાય છે...

દુનિયા ની વસ્તી કેટલી છે તેનું મારે શું કામ ...??
મારે તો બસ એક તું જોઈએ .

બધા જ કહે છે. પ્રેમ અનમોલ છે
તો કેમ
અમીર અને ગરીબ નો તોલ

જો તુ મારી સજા હોય ને  તો
હજુ એક ગુનો કરી લઉ..!!

જો તુ હા પાડે ને તો

ફરી વાર તને પ્રેમ કરી લઉ.!!

એટલી સાદગી થી કર્યો એણે મારા પ્રેમ નો ઇનકાર 

જાણે શ્વાસ પણ બંધ ન થયા ને 

અહેસાસ મોત નો થઈ ગયો

હા માનું છું કે મને પ્રેમ કરતા નથી આવડતું
પણ ગાંડી તને તો આવડે છે.!
તું તો કર..!!!!!

રેતીમાં હોત તો ભૂસીએ નાખત,
તમે તો જિંદગી❤માં પગલાં પાડી બેઠા છો... 

મારામાં મળે તું અને તારા માં મળું હું
બોલ બીજું તારે જોઈએ છે શું...?

જ્યારે પણ એ ઉદાસ થાય ત્યારે 
મારી કહાની સંભળાવી દેજો એને
મારી હાલત પર હસવું એ એની જૂની આદત છે.


No comments:

Post a Comment