જે તમારી ખુશી માટે હાર માની લે
એનાથી વધારે પ્રેમ તમને કોઈ નહીં કરી શકે
લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે ?
ઉલ્લેખ તારો કરું કે તારા પ્રેમનો કરું
રાઝ તો મારા મનનું જ છતું થશે.
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે🌹
યાદ ની કિતાબ ના પના ભરાય ગયા છે
હજાર ...!!
ક્યારે યાદ ની કિતાબ માંથી બહાર કાઢશો ઓ મારા દિલ ના દીરદાર...!!
તમે રાતો સપના ની મારી .........
અમે જાણે આંખો તમારી..........
અદાઓ એવી છે .....થોડી વાતો એવી છે.
મને લાગે કે જાણે કોઈ તો મારા જેવી છે..
બહુ કઠીન પણ ન હતો રસ્તો મારા પ્રેમનો..
બસ થોડી દુનિયા વિરોધમાં હતી,થોડા તમે નારાઝ થઈ ગયા...
સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?
ગળે લગાવી શકું એટલી જ પરવાનગી જોઈએ છે તારી,
તારા ધબકાર સાંભળવાની છેલ્લી ઇચ્છા છે મારી.
તું લોલ લોલ કરે
હું લવ લવ કરું...
હે એલચી તારી ફોરમ
મને મધહોશ કરે...🍁

No comments:
Post a Comment