પ્રથમ દ્રષ્ટિ એ થઇ ગઈ પ્રીત એને ,
અમે જીવન ફના કીધું,અને એને
ક્ષણ ને અમર રાખી.
એક દિન જબ હુઆ ઇશ્ક કા અહેસાસ ઉન્હે,
વો હમારે પાસ આકર પૂરે દિન રોતે રહે,
ઔર હમ ઇતને ખુદગરજ થે યારો,
કી આંખે બંધ કરકે કફન મેં સોતે રહે.
કેમ ગાગરમાં સમંદર સંઘરીને મોકલું !
પરબીડીયામાં કેટલી ઈચ્છા ભરીને મોકલું !
છે પ્રતિક્ષા તું જ મારી તું જ મારી ઝંખના
દરશ કાજે મુજ નયન બે કોતરીને મોકલું ?
ભેટ શું ધરવી તને? જ્યાં આયખું સોંપી દીધું
શું પુરાવા પ્રેમમાં આપું વધારે હું બીજા
શ્વાસ છેલ્લા દેહથી છુટ્ટા કરી ને મોકલું !!
નજર ચાહતી હૈ દીદાર કરના,
દિલ ચાહતા હૈ ઉન્હેં પ્યાર કરના,
કયા સુના ઉ દિલ કા આલમ નશીબ મેં લિખા થા ઉનકા ઇન્તઝાર કરના...
ધણા દિવસોથી હિચકીઓ નથી આવી મને...
લાગે છે મારી યાદોના સૌદા બીજે થઈ રહયા છે...
નથી ખબર કેવી પ્રીત કરું છું હું..
જે નથી થવા ની મારી તેનો થઈ રહ્યો છું હું..😔
કહી તો દીધું કે હું ભૂલી જઈશ તને,
પણ સત્ય એ છે કે હું એને ક્યારેય ભૂલી નહીં શકું !!
તમને જો હઠ અમને ભુલવાની તો.
અમારી પણ ઍક હઠ છે તમને
અમારી યાદ અપાવવાની.
તું મીંઢળ જેવો કઠ્ઠણ.. ને હું નમણી નાડાછડી..
તું શીલાલેખનો અક્ષર, ને હું જળની બારાખડી...
#વિનોદ_જોશી
💞🍃💞અધૂરા છે આજે પણ એ સવાલના જવાબ,
💕💘💕
જેમાં રોજ ફરી ક્યારે મળીશુંની ચિંતા હતી...💞🍃💞

No comments:
Post a Comment