જો તારું દિલ આખી જિંદગી ધક ધક કરતું હોય ....
તો હું આજીવન.....
મારી બક બક ચાલું રાખીશ...!!⚘💕
અમે એકલાજ નથી જાગતા આખી રાત..
એમને પણ ઊંઘ બહુ મુશ્કેલીથી આવતી હશે...
ભલે થોડીક મોડી બને
પણ
તારી ને મારી
\/iRAt અને A/\/UshKa
જેવી જોડી બને
ન દિલમાં વસાવો, કહું શું હું તમને
નજર ના ઉઠાવો, કહું શું હું તમને
તમારા હું તો સપનાં જોતી રહું છું
ન પૂરાં કરાવો, કહું શું હું તમને?
અખરા કરે નખરા કરે
નખ રંગે કાળા તારી dp જોઇને
દિવાના થાય અચ્છા ભલા સારા
હું હારી ને તું જીતે છે જિંદગી ને...!
સદાય સાથ રહે છે એ પ્રેમ છે તું..!
મારાં શ્ર્વાસ ની સુગંધ છે તું...!
મારાં હોઠો નું સ્મિત છે તું...!!⚘💕
રૂ ની મુલાયમ તા મા કયા કઈ કમાલ છે
એથી મુલાયમ તો તારા ગાલ છે
ક્યાંથી સમજાય તને મારી વ્યથા?
💕💘💕
હું મૌનમાં રડું છું...ને તું દર્દ શોધે છે શબ્દમાં...
અમારા દિલની સફર તો કરી જુઓ કોઇક દિવસ ,
💕💘💕
ઘા થી પડેલા ખાડામાં પણ અમે પ્રેમના ફુલ વાવ્યા છે.
તારા હૃદય માં રહેતા ના આવડ્યું,
હું છું સાવ સીધો, પ્રેમ
કરતા ના આવડ્યું.
💕💘💕
ફરી ગઈ તારી આંખો જેમ મને જોઇને,
મને કેમ એ રીતે ફરતા ના આવડ્યું?💞🍃💞
તો હું આજીવન.....
મારી બક બક ચાલું રાખીશ...!!⚘💕
અમે એકલાજ નથી જાગતા આખી રાત..
એમને પણ ઊંઘ બહુ મુશ્કેલીથી આવતી હશે...
ભલે થોડીક મોડી બને
પણ
તારી ને મારી
\/iRAt અને A/\/UshKa
જેવી જોડી બને
ન દિલમાં વસાવો, કહું શું હું તમને
નજર ના ઉઠાવો, કહું શું હું તમને
તમારા હું તો સપનાં જોતી રહું છું
ન પૂરાં કરાવો, કહું શું હું તમને?
અખરા કરે નખરા કરે
નખ રંગે કાળા તારી dp જોઇને
દિવાના થાય અચ્છા ભલા સારા
હું હારી ને તું જીતે છે જિંદગી ને...!
સદાય સાથ રહે છે એ પ્રેમ છે તું..!
મારાં શ્ર્વાસ ની સુગંધ છે તું...!
મારાં હોઠો નું સ્મિત છે તું...!!⚘💕
રૂ ની મુલાયમ તા મા કયા કઈ કમાલ છે
એથી મુલાયમ તો તારા ગાલ છે
ક્યાંથી સમજાય તને મારી વ્યથા?
💕💘💕
હું મૌનમાં રડું છું...ને તું દર્દ શોધે છે શબ્દમાં...
અમારા દિલની સફર તો કરી જુઓ કોઇક દિવસ ,
💕💘💕
ઘા થી પડેલા ખાડામાં પણ અમે પ્રેમના ફુલ વાવ્યા છે.
તારા હૃદય માં રહેતા ના આવડ્યું,
હું છું સાવ સીધો, પ્રેમ
કરતા ના આવડ્યું.
💕💘💕
ફરી ગઈ તારી આંખો જેમ મને જોઇને,
મને કેમ એ રીતે ફરતા ના આવડ્યું?💞🍃💞
No comments:
Post a Comment