બોલતા હોઠ.. પ્રશ્નો ને ઠારે...
બંધ હોઠ.. પ્રશ્નો ને ટાળે...
પણ...
મલકાતા હોઠ.. પ્રશ્નોનું નિરાકરણ લાવે..
અખંડ એક દર્પણ હતો, ટુટી ને વેરાયો છું,
વસતો એક ચહેરો વ્હાલો હતો, તે જ દર્પણને ખુણે હું ઘવાયો છું....
આજે હાસ્ય કવિતા,,,
વગર કંકોતરીએ નોતરે બિમારી નવીનવી,
ને પછી દવાઓ ખાઈ રોજ નવીનવી.
આ શહેરની છોકરી,
હા શહેરની છોકરી.
રસોઈ બનાવવામાં આવે છે એને જોર,
લારી-ગલ્લાનું ખાઈ ખાઈને થઇ ગઇ છે ગોળ
આ શહેરની છોકરી,
હા શહેરની છોકરી.
બર્ગર, પીઝા દેખી જીવ લલચાય,
એક્સટ્રા ચીઝ નંખાવી એ ભરપેટ ખાઈ,
આ શહેરની છોકરી,
હા શહેર ની છોકરી.
કામવાળી આવી કામ કરી જાય,
પોતે ઘરમાં આડીઅવળી થાય,
આ શહેરની છોકરી
હા શહેરની છોકરી.
પછી જીમમાં બોડી ઉતારવા જાય,
ઉતારી શકે ના પાંચીયાભાર,
આ શહેરની છોકરી,
હા શહેરની છોકરી.
પિકનિક ,પાર્ટી જવામાં ના શરમાય,
કોઈ ટોકે તો મોઢું મચકોડતી જાય
આ શહેરની છોકરી,
હા શહેરની છોકરી.
રાતભર કરે ઉજાગરાને ઊઠે મોડીમોડી,
કમ્મરના થઈ ગયા કમરા તોય ના છોડે આળસ
આ શહેરની છોકરી,
હા શહેરની છોકરી.
💕💘💕
કમજોરી મારી ખોજવા નુ તું રેવાદે
દોસ્ત
કેમકે મારી એક કમજોરી તું પણ છે
💞🍃💞ઘણા સમયે આવ્યો મેસેજ કોરો એમનો !
💕💘💕
શાયર હતા આપડે સાહેબ...
લખેલી ખામોશીઓ વાંચી લીધી..💞🍃💞
💞🍃💞કિલોના ભાવમાં વેચાઈ ગઈ એ નોટબૂકો,
💕💘💕
જેના પર ક્યારેક વેરીગુડ જોઈને હરખ નોતો સમાતો.!💞🍃💞
ના જન્મ તારી મરજીથી,
ના મરણ છે તારા હાથમાં..
થોડી ઘણી તકદીરની રેખા,
આપી દીધી તારા હાથમાં !
પાત્ર તારું નક્કી પહેલેથી ,
કેમ ભજવવું ? તારા હાથમાં..
પળમાં પડદો પડી જશે, ત્યાં,
દાદ મેળવવી તારા હાથમાં !
ભરી ભરીને કેટલું ક ભરીશ,
સાવ નાનકડા તારા હાથમાં..
જગ જીત્યા પછી ય શું રહ્યું,
બોલ શુ રહશે, તારા હાથમાં ?
💕💘💕
💞🍃💞થાક હરેક વ્યક્તિને લાગે છે,
કોઇકને જીંદગીથી
તો
કોઇકને જવાબદારીઓથી.
ઝુકતાં નહી આવડે તો ચાલશે
પણ....
ઝઝુમ્યાં વગર તો છુટકોજ નથી.💞🍃💞
💕💘💕
બંધ હોઠ.. પ્રશ્નો ને ટાળે...
પણ...
મલકાતા હોઠ.. પ્રશ્નોનું નિરાકરણ લાવે..
અખંડ એક દર્પણ હતો, ટુટી ને વેરાયો છું,
વસતો એક ચહેરો વ્હાલો હતો, તે જ દર્પણને ખુણે હું ઘવાયો છું....
આજે હાસ્ય કવિતા,,,
વગર કંકોતરીએ નોતરે બિમારી નવીનવી,
ને પછી દવાઓ ખાઈ રોજ નવીનવી.
આ શહેરની છોકરી,
હા શહેરની છોકરી.
રસોઈ બનાવવામાં આવે છે એને જોર,
લારી-ગલ્લાનું ખાઈ ખાઈને થઇ ગઇ છે ગોળ
આ શહેરની છોકરી,
હા શહેરની છોકરી.
બર્ગર, પીઝા દેખી જીવ લલચાય,
એક્સટ્રા ચીઝ નંખાવી એ ભરપેટ ખાઈ,
આ શહેરની છોકરી,
હા શહેર ની છોકરી.
કામવાળી આવી કામ કરી જાય,
પોતે ઘરમાં આડીઅવળી થાય,
આ શહેરની છોકરી
હા શહેરની છોકરી.
પછી જીમમાં બોડી ઉતારવા જાય,
ઉતારી શકે ના પાંચીયાભાર,
આ શહેરની છોકરી,
હા શહેરની છોકરી.
પિકનિક ,પાર્ટી જવામાં ના શરમાય,
કોઈ ટોકે તો મોઢું મચકોડતી જાય
આ શહેરની છોકરી,
હા શહેરની છોકરી.
રાતભર કરે ઉજાગરાને ઊઠે મોડીમોડી,
કમ્મરના થઈ ગયા કમરા તોય ના છોડે આળસ
આ શહેરની છોકરી,
હા શહેરની છોકરી.
💕💘💕
કમજોરી મારી ખોજવા નુ તું રેવાદે
દોસ્ત
કેમકે મારી એક કમજોરી તું પણ છે
💞🍃💞ઘણા સમયે આવ્યો મેસેજ કોરો એમનો !
💕💘💕
શાયર હતા આપડે સાહેબ...
લખેલી ખામોશીઓ વાંચી લીધી..💞🍃💞
💞🍃💞કિલોના ભાવમાં વેચાઈ ગઈ એ નોટબૂકો,
💕💘💕
જેના પર ક્યારેક વેરીગુડ જોઈને હરખ નોતો સમાતો.!💞🍃💞
ના જન્મ તારી મરજીથી,
ના મરણ છે તારા હાથમાં..
થોડી ઘણી તકદીરની રેખા,
આપી દીધી તારા હાથમાં !
પાત્ર તારું નક્કી પહેલેથી ,
કેમ ભજવવું ? તારા હાથમાં..
પળમાં પડદો પડી જશે, ત્યાં,
દાદ મેળવવી તારા હાથમાં !
ભરી ભરીને કેટલું ક ભરીશ,
સાવ નાનકડા તારા હાથમાં..
જગ જીત્યા પછી ય શું રહ્યું,
બોલ શુ રહશે, તારા હાથમાં ?
💕💘💕
💞🍃💞થાક હરેક વ્યક્તિને લાગે છે,
કોઇકને જીંદગીથી
તો
કોઇકને જવાબદારીઓથી.
ઝુકતાં નહી આવડે તો ચાલશે
પણ....
ઝઝુમ્યાં વગર તો છુટકોજ નથી.💞🍃💞
💕💘💕
No comments:
Post a Comment