જાદુગરનો ખિતાબ તો આ પ્રેમીઓને પણ મળવો જોઈએ,
ઘણુ બધું દુઃખ છુપાવ્યું છે આ હસતાં ચહેરા પાછળ !!
મૈત્રી, મિલન, જુદાઈ,
રહી જાય છે ફ્કત સંભારણા,
યાદ આવું હૂં તો પધારજો મુજ આંગણ,
આવકારશે દીલ પ્રેમ, સ્નેહ, લાગણી થકી..!!
નશીલા નૈણ ને કહીદો બહુ ચાળા કરે નહીં
લટકતી લટ ને કહી દો ગાલ પર ફરે નહીં
નાહક બદનામ થઇ ગયો છે મૌન શેરી મહીં
તમારા પગ ને કહો શેરીમાં પગલા ભરે નહીં
તુ કહે તો તારા માટે
ફુલહાર મંગાવુ
ચાલ મારી દિકુ
તને હિંડોળે ઝુલાવુ
તારી ઇચ્છાને ખાતર તારો બની ખરી જાઉં,
મોત આવે સામે તો તારા પહેલા મરી જાઉં.
વાંચી તો લીધા છે તો પણ ફેંકી કેવી રીતે દવ...
સુગંધ તારા હાથની હજુ પણ આ કાગળમાં છે...💕
તારી મારી ઇશ્ક ની કહાની બોવ ન્યારી છે...!!
તું ના ચાહે ભલે પણ
તારી ચાહત કરતા મારી ચાહત બોવ ભારી છે...!!
દિલ માં ઉતરી ને તો જો
આ દિલ પણ એક ફૂલ ની બનેલી પથારી છે...!!
બસ તું ચાહત કરી ને તો જો
આ દિલ ને પણ
તારા દિલ ને માટે મ્હેક આપવા ની ત્યારી છે
આ દિલ ને અનાર્થ કેવું કય રીતે
તારી ઇશ્ક ની સાથે બંધાયેલું છે...!!
બસ કોઈ જાણતું નથી આ ઘવાય દિલ ને
બાકી તો તારી તરબોળ પ્રીત મા રંગાયેલુ છે...!!
આજ સવાર નો એ હુંફાળો તડકો હતો..
સાથે વ્રુક્ષો નો મીઠો છાંયડો હતો,
એકલતાનો અનુભવ કરાવતો સુમસામ રસ્તો હતો,
પણ અંદર થી તારી યાદ💭 નો સહારો હતો..💖
સૌપ્રથમ મારું હૃદય તારું થયું,
એ પછી જે કંઇ થયું સારું થયું.
ઘણુ બધું દુઃખ છુપાવ્યું છે આ હસતાં ચહેરા પાછળ !!
મૈત્રી, મિલન, જુદાઈ,
રહી જાય છે ફ્કત સંભારણા,
યાદ આવું હૂં તો પધારજો મુજ આંગણ,
આવકારશે દીલ પ્રેમ, સ્નેહ, લાગણી થકી..!!
નશીલા નૈણ ને કહીદો બહુ ચાળા કરે નહીં
લટકતી લટ ને કહી દો ગાલ પર ફરે નહીં
નાહક બદનામ થઇ ગયો છે મૌન શેરી મહીં
તમારા પગ ને કહો શેરીમાં પગલા ભરે નહીં
તુ કહે તો તારા માટે
ફુલહાર મંગાવુ
ચાલ મારી દિકુ
તને હિંડોળે ઝુલાવુ
તારી ઇચ્છાને ખાતર તારો બની ખરી જાઉં,
મોત આવે સામે તો તારા પહેલા મરી જાઉં.
વાંચી તો લીધા છે તો પણ ફેંકી કેવી રીતે દવ...
સુગંધ તારા હાથની હજુ પણ આ કાગળમાં છે...💕
તારી મારી ઇશ્ક ની કહાની બોવ ન્યારી છે...!!
તું ના ચાહે ભલે પણ
તારી ચાહત કરતા મારી ચાહત બોવ ભારી છે...!!
દિલ માં ઉતરી ને તો જો
આ દિલ પણ એક ફૂલ ની બનેલી પથારી છે...!!
બસ તું ચાહત કરી ને તો જો
આ દિલ ને પણ
તારા દિલ ને માટે મ્હેક આપવા ની ત્યારી છે
આ દિલ ને અનાર્થ કેવું કય રીતે
તારી ઇશ્ક ની સાથે બંધાયેલું છે...!!
બસ કોઈ જાણતું નથી આ ઘવાય દિલ ને
બાકી તો તારી તરબોળ પ્રીત મા રંગાયેલુ છે...!!
આજ સવાર નો એ હુંફાળો તડકો હતો..
સાથે વ્રુક્ષો નો મીઠો છાંયડો હતો,
એકલતાનો અનુભવ કરાવતો સુમસામ રસ્તો હતો,
પણ અંદર થી તારી યાદ💭 નો સહારો હતો..💖
સૌપ્રથમ મારું હૃદય તારું થયું,
એ પછી જે કંઇ થયું સારું થયું.
No comments:
Post a Comment