મેં કીધું હતું, "ગાળ બોલવાથી mind fresh થાય છે."
" તો તો પ્રેમમાં પડવાથી દિલ પણ Fresh થતું હશે નહીં !! "
એ ટોણો મારી ગઈ
તારો reply તો ન આવ્યો.
પણ મેસેજ મળી ગયો.
એણે મને કીધું, 'તું મને આમ ગોળ ગોળ ના ફેરવ'
મેં કીધું, 'હું ગોળ ગોળ નથી ફેરવતો પણ આપણે બંનેએ સાથે ગોળ ગોળ ફરવાનું છે.'
( અગ્નિ ની સાક્ષી એ )
રૂમાલ આપજો.
દિલ ઘાંઘરે છે.
મને તમારો મનગમતો ટાઈમપાસ
બનાવવા આભાર.
આવજો.
તને તારાથી વધારે સમજુ છું એટલે જ તો
તને પ્રેમ કરવા છતાં તને કહી નથી શક્યો.
દિલ તૂટે છે વારંવાર તારા જવાથી.
ક્યારેક તો વિચાર,
થિંગડા વાળું દિલ કેટલું ટકે !!
હા, flirt થતું હશે ગોપીઓ સાથે.
બાકી પ્રેમ તો રાધા સાથે જ થાય.
આજે તું મારી smile નું કારણ છો.
કાલે તું મારા આંશુ નું કરણ હોઈશ.
અડાડી જો મને હોઠે તને બીજું ગળપણ નહિ ભાવે
યાદ કરવા જઈશ પણ બીજું સગપણ નહિ ફાવે.
" તો તો પ્રેમમાં પડવાથી દિલ પણ Fresh થતું હશે નહીં !! "
એ ટોણો મારી ગઈ
તારો reply તો ન આવ્યો.
પણ મેસેજ મળી ગયો.
એણે મને કીધું, 'તું મને આમ ગોળ ગોળ ના ફેરવ'
મેં કીધું, 'હું ગોળ ગોળ નથી ફેરવતો પણ આપણે બંનેએ સાથે ગોળ ગોળ ફરવાનું છે.'
( અગ્નિ ની સાક્ષી એ )
રૂમાલ આપજો.
દિલ ઘાંઘરે છે.
મને તમારો મનગમતો ટાઈમપાસ
બનાવવા આભાર.
આવજો.
તને તારાથી વધારે સમજુ છું એટલે જ તો
તને પ્રેમ કરવા છતાં તને કહી નથી શક્યો.
દિલ તૂટે છે વારંવાર તારા જવાથી.
ક્યારેક તો વિચાર,
થિંગડા વાળું દિલ કેટલું ટકે !!
હા, flirt થતું હશે ગોપીઓ સાથે.
બાકી પ્રેમ તો રાધા સાથે જ થાય.
આજે તું મારી smile નું કારણ છો.
કાલે તું મારા આંશુ નું કરણ હોઈશ.
અડાડી જો મને હોઠે તને બીજું ગળપણ નહિ ભાવે
યાદ કરવા જઈશ પણ બીજું સગપણ નહિ ફાવે.
No comments:
Post a Comment