એ વ્યકિત પણ ગજબ ની હતી...
"જેણે પોતાની જીંદગી ના અજવાળા માટે...
મારી જીંદગી સળગાવી દીધી"
એકલતા એટલે....
એક એવા વ્યક્તિ નો વિરહ,
જે આપણી અંદર સતત જીવતો હોય છે.
ચાંદને ચાહવાની જફા માં પડવાનુ નહીં,
💕💘💕
મનફાવે એમ નીરખવાનુ અડવાનુ નહીં.
લગ્ન એની સાથે કરો જેની સાથે તમે કલાકો સુધી વાતો કરી શકો !!
💕💘💕
Tall, Dark, Handsome, Beautiful, Gorgeous, Sexy આ બધા શબ્દો સમય સાથે ઘરડા થઇ જશે પણ " વાતો " નહિ.
💞🍃💞એક લીટી માં મારી આત્મકથા ....
એટલે...
💕💘💕
તારો અને મારો પ્રેમ....💞🍃💞
પ્રેમ એટલે...
💕💘💕
હુ ને તુ..
બાકી બીજુ કંઇ નહી
💞🍃💞પ્રેમ એટલે પરોઢનુ ઝાકળ,ફુલોનુ મહોરવુ,પંખીનુ ચહેકવુ
-એવુ કંઇ નહી
💕💘💕
પ્રેમ એટલે મારી ગઝલમાં"મહોતરમાં'ના નામે તારૂ ટહેલવુ💞🍃💞
💞🍃💞પ્રેમ એટલે કોઇ છોકરીના હૈયામાં ચોમાસુ ફૂટયુ
-એવુ કંઇ નહી
💕💘💕
પ્રેમ એટલે તને જોઇ પહેલુ કાવ્ય દિલમાંથી ફૂટયુ ...💞🍃💞
💞🍃💞પ્રેમ એટલે ખાધુ પીધુ ને રાજ કીધુ
-એવુ કંઇ નહી..
💕💘💕
પ્રેમ એટલે મે માંગ્યુ નહી ને તે સધળુ દીધુ..💞🍃💞
💞🍃💞શબ્દ ની પેલે પાર મારી નાજુક નમણી
લાગણીઓ રહે છે;
💕💘💕
પરખવા એને નૈન નહી,,,
જરુર હૈયાની રહે છે.💞🍃💞

No comments:
Post a Comment