મારી શ્વાસ માં તારી શ્વાસ ભેળવી લીધી છે ...
અમે કંઈ આમ જિંદગી મેળવી લીધી છે....🍁
💞🍃💞મારો પ્રેમ પણ કેવો ડિજિટલ થઈ ગયો !
💕💘💕
તે સ્માઈલ સ્વાઈપ કર્યું, હું કેશ થઈ ગયો💞🍃💞
💞🍃💞એક મોરપંખ ની શોધમાં પહોંચી ગયા અમે વૃંદાવનમાં,
💕💘💕
શ્યામ તો મળ્યો નહિ, વહી ગઈ લાગણીઓ પવનમાં.💞🍃💞
પાનખર માં. વસંત થવું મને ગમે છે...
યાદો ની વર્ષમાં ભીંજાવું મને ગમે છે.....
આખો તો ભીની રહવાની જીવનમાં પણ....
*બીજાને હસાવતા રહેવું ગમે છે મને....
તારા વ્હાલની તોલે તારો શણગાર ના આવે
તુજ વિના મને બીજો કોઈ રણકાર ના ફાવે
ભીંજવી દે મને તારા પ્યારના ચોમાસાથી
પછી ભલે આ દિલનો ફરી ધબકાર" ના આવે
તને ખબર છે,
હું જીવું તો છું પણ
મારો જીવ ત્યાં છે..
કોઈ એવો પ્રેમ પણ હોય છે ...
હાથ મા હાથ નથી હોતા ને ..
મન થી મન બંધાયેલા હોય છે...
💞🍃💞એના વિશે શું કહું હું,
શબ્દો નથી મારી પાસે,
💕💘💕
એટલું જ સમજ જો કે,
અમુક 'ગુલાબ' દરેક ડાળી એ હોતા નથી.💞🍃💞
💞🍃💞જો તું ઇચ્છતી હોય કે હમેશાં માટે દુર થઇ જાવ,
💕💘💕
તો પ્રાર્થના કર, હું એકાદ શ્વાસ લેવાનું ભૂલી જાવ !! 💞🍃💞
તારી પાસે મારી એક જ અરજ છે,
જીવવા માટે મને ફક્ત તારી ગરજ છે !!
અમે કંઈ આમ જિંદગી મેળવી લીધી છે....🍁
💞🍃💞મારો પ્રેમ પણ કેવો ડિજિટલ થઈ ગયો !
💕💘💕
તે સ્માઈલ સ્વાઈપ કર્યું, હું કેશ થઈ ગયો💞🍃💞
💞🍃💞એક મોરપંખ ની શોધમાં પહોંચી ગયા અમે વૃંદાવનમાં,
💕💘💕
શ્યામ તો મળ્યો નહિ, વહી ગઈ લાગણીઓ પવનમાં.💞🍃💞
પાનખર માં. વસંત થવું મને ગમે છે...
યાદો ની વર્ષમાં ભીંજાવું મને ગમે છે.....
આખો તો ભીની રહવાની જીવનમાં પણ....
*બીજાને હસાવતા રહેવું ગમે છે મને....
તારા વ્હાલની તોલે તારો શણગાર ના આવે
તુજ વિના મને બીજો કોઈ રણકાર ના ફાવે
ભીંજવી દે મને તારા પ્યારના ચોમાસાથી
પછી ભલે આ દિલનો ફરી ધબકાર" ના આવે
તને ખબર છે,
હું જીવું તો છું પણ
મારો જીવ ત્યાં છે..
કોઈ એવો પ્રેમ પણ હોય છે ...
હાથ મા હાથ નથી હોતા ને ..
મન થી મન બંધાયેલા હોય છે...
💞🍃💞એના વિશે શું કહું હું,
શબ્દો નથી મારી પાસે,
💕💘💕
એટલું જ સમજ જો કે,
અમુક 'ગુલાબ' દરેક ડાળી એ હોતા નથી.💞🍃💞
💞🍃💞જો તું ઇચ્છતી હોય કે હમેશાં માટે દુર થઇ જાવ,
💕💘💕
તો પ્રાર્થના કર, હું એકાદ શ્વાસ લેવાનું ભૂલી જાવ !! 💞🍃💞
તારી પાસે મારી એક જ અરજ છે,
જીવવા માટે મને ફક્ત તારી ગરજ છે !!
No comments:
Post a Comment