Saturday, 23 December 2017

સમજાતું નથી કે
તારી જોડે પ્રેમ 😘થયો છે કે ધુમ્મસ...
તારા સિવાય કસું દેખાતુજ નથી ને😍

રુપરેખા  પ્રેમની   ખોટી   પડી,,,, 
એમની ઈચ્છા જરા મોડી પડી,,,,

ઈચ્છા ક્યા કદી પુરી કરી છે મારી....
છતા પણ કહો છો જેવી ઈચ્છા તમારી..!

એક તો લાગણી સાથે રમી ગયા રમત.
તોય ફરી કહે સાથે મારી થા સહમત.!

સ્વાભાવિક હતુ ચુંબનનું  તસતસવુ.!

એનાં ગમતા શબ્દ મે મારા હોઠે બેસાડેલા..!!

જયાં અઢળક પત્રો લખાય,,
ત્યાં 
"કંકોત્રી"ની ખોટ રહી જ જાય છે !

મારી hang થઈ ગયેલી system નું 
'refresh button' એટલે "તું" 

સ્પશઁનો એટલો થયો અનુભવ,,,
કે હથેળી   ફકીર   લાગે   છે,,,,

તું એટલે અધખુલાં હોઠો ની વાત
તું એટલે એક ભીનો 
એહસાસ
તું એટલે અસ્તિત્વ નું 
જડવું
તું એટલે શ્વાસ નું 
ધડકવું... 

પ્રેમમાં શું શું થશે કોને ખબર,

હું તને શરુઆત સમજાવી શકું... 


No comments:

Post a Comment