આટ આટલું લખ્યા પછી આખરે
એટલું સમજાય છે કે પ્રેમ ફક્ત એક
જરૂરિયાત છે.
સાંભળ ને પાગલ પ્લીઝ,
Bye કહ્યા પછી Online ના રહેવું
તને Online જોઇને
મારો જીવ બળી જાય છે ....
હૃદયના દ્વાર પર કંઇ ડોરબેલ ના હોય.....
એ તો,
મીઠી લાગણીના હળવા ટકોરાથી
જ ખુલી જાય.....💞🍃💞
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે
દિલ નું તો અેવું જ છે
એ તો " તું " હોય તોય " તારા " માટે ધબકેં,
અને " તું " ના હોય તોય " તારા " માટે જ ધબકેં.!!
મારી બધી ગર્લફ્રેંડની
કસમ ખાઈને કહું છું,
હું #સિંગલ છું !!
તું વાત ન કરે ત્યારે એવું લાગે
હપ્તે હપ્તે જીવ જાય છે ..🍁
💞🍃💞ખૂબ વાર લગાડી દીધી તમે,
મને પારખવામાં,...
💕💘💕
પેલુ હૈયું નીલામ થઈ ગયુ હવે,
જેના પર ક્યારેક તમારી હકૂમત હતી...💞🍃💞
આ મોસમ પણ તારી જેમ રંગ બદલતા
શીખી ગયો લાગે છે...
સવારે ઠંડી, બપોરે ગરમી ને રાત્રે પાછી ઠંડી
મળી છે મને આજીવન પ્રેમકેદ,, પેરોલ મારે નથી જોઇતી.
જેલ અને જેલર મને ગમ્યાં છે બહુ,
ગૂનાની માફી મારે નથી જોઇતી.
દશાનો અફસોસ નથી,તું નથી એ દિશા મારે નથી જોઇતી
આ મારુ આપણું નાનકડું પ્રેમનું રજવાડું
રવિ ની રજા મારે નથી જોઇતી....
- બધાઈ હો ભાઈ ...
એટલું સમજાય છે કે પ્રેમ ફક્ત એક
જરૂરિયાત છે.
સાંભળ ને પાગલ પ્લીઝ,
Bye કહ્યા પછી Online ના રહેવું
તને Online જોઇને
મારો જીવ બળી જાય છે ....
હૃદયના દ્વાર પર કંઇ ડોરબેલ ના હોય.....
એ તો,
મીઠી લાગણીના હળવા ટકોરાથી
જ ખુલી જાય.....💞🍃💞
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે
દિલ નું તો અેવું જ છે
એ તો " તું " હોય તોય " તારા " માટે ધબકેં,
અને " તું " ના હોય તોય " તારા " માટે જ ધબકેં.!!
મારી બધી ગર્લફ્રેંડની
કસમ ખાઈને કહું છું,
હું #સિંગલ છું !!
તું વાત ન કરે ત્યારે એવું લાગે
હપ્તે હપ્તે જીવ જાય છે ..🍁
💞🍃💞ખૂબ વાર લગાડી દીધી તમે,
મને પારખવામાં,...
💕💘💕
પેલુ હૈયું નીલામ થઈ ગયુ હવે,
જેના પર ક્યારેક તમારી હકૂમત હતી...💞🍃💞
આ મોસમ પણ તારી જેમ રંગ બદલતા
શીખી ગયો લાગે છે...
સવારે ઠંડી, બપોરે ગરમી ને રાત્રે પાછી ઠંડી
મળી છે મને આજીવન પ્રેમકેદ,, પેરોલ મારે નથી જોઇતી.
જેલ અને જેલર મને ગમ્યાં છે બહુ,
ગૂનાની માફી મારે નથી જોઇતી.
દશાનો અફસોસ નથી,તું નથી એ દિશા મારે નથી જોઇતી
આ મારુ આપણું નાનકડું પ્રેમનું રજવાડું
રવિ ની રજા મારે નથી જોઇતી....
- બધાઈ હો ભાઈ ...
No comments:
Post a Comment