Monday, 18 December 2017

ના રહી. સકુ છું ના કહી સકુ છું....
કેવો આ. સમય આવ્યો છે મારી જિંદગી નો....
*જાન તને યાદ કર્યા વગર કંઈ રીતે રહી સકુ.....

જ્યારે કોઈ તમારા પર હક જતાવવા લાગે,

તો સમજી લેજો એ વ્યક્તિ તમને ચાહવા લાગી છે !!

સાહેબ, આને જ પ્રેમ કહેવાય,
જે જીંદગી બદલી દે....

મળો તોય ને ના મળો તોય....🍂

Online હોવા છતાં એણે કહ્યું, એ busy છે...

જુઓ મિત્રો મને છેતરવો કેટલો Easy છે... 

શબ્દ હંમેશા સંવેદનાથી
છલોછલ હોય છે... એને

છંછેડવો, છેતરવો, છાવરવો, છૂપાવવો   કે   છલકાવવો..

આપણે નક્કી કરવાનું...🍁

એટલો ઓછો પ્રેમ નહોતો કર્યો

કે તને ભૂલી શકું !

કેટલીક.....વાતો મા.....
પ્યાર માટે દિલ, દિલ માટે તું

તારા માટે હું, અને મારા માટે તું...
અસહ્ય વાત મા પણ તુ જોઈએ

💞🍃💞આંસુ ઓ થી હારીશ,
તો પણ પ્રેમ માં તો તને જ વરીશ,

                💕💘💕

નફરત થી તું મારીશ,

તો પણ દિલ માં તો તને જ સ્વિકારીશ.💞🍃💞

આખી રાત તારી જ વાતો કરતો રહ્યો ચાંદ પાસે,

💞🍃💞આવા તો કેવા ચોઘડિયા માંડ્યાં તે પ્રભુ.

                    💕💘💕


મળી પણ નથી સકતા ને ભુલી પણ નથી સકતા.💞🍃💞

No comments:

Post a Comment