મે કહ્યુ ખુબ પ્રેમ આવે છે તમારી પર......
તેને હસીને કહયુ તને બીજુ આવઙે છે શું...??
સારું થયું કે તમે કોઈ બીજા ના થઇ ગયા...
પુરી થઈ ગઈ એ આશા જે તમને પોતાના બનાવની હતી...💕💞
તારી જરાક અમથી Smile ને
સૂરજનું હળવું પ્રકાશ,
બન્નેનું મિશ્રણ એટલે જ સાંજનું શણગાર...
કોઈ વીંટી જેમ અંગત એક ઘાવ પહેર્યો છે મેં..
આવ કે વર્ષોથી આ તારો અભાવ પહેર્યો છે મેં...!!⚘💕
એનો ચેહરો જોયો ને આઁખ ખુલી જ રહી ગઇ
એની લહેરાતી ઝુલ્ફો કહી ગઇ
આજ તને સુવા દેસુ નહિ
હૂંફ મેળવવાં તાપણાં ની ક્યાં જરુર છે..
એક તારી યાદની લેહર જ કાફી છેઃ.💓
આવી રીતે મને યાદ ના કર્યા કર...
અહીં અચાનક રાત્રે નીંદર ઉડી જાય છે
સાંભળ ને પાગલ પ્લીઝ,
Bye કહ્યા પછી Online ના રહેવું
તને Online જોઇને
મારો જીવ બળી જાય છે ....🐒
લખી છે ગુજરાતી માં એક ગઝલ
ને હવે વાંચનાર શોધુ છું. . .
જામ ભાષાનો છલોછલ છે
સાથે બેસી પીનાર શોધુ છું...
તેને હસીને કહયુ તને બીજુ આવઙે છે શું...??
સારું થયું કે તમે કોઈ બીજા ના થઇ ગયા...
પુરી થઈ ગઈ એ આશા જે તમને પોતાના બનાવની હતી...💕💞
તારી જરાક અમથી Smile ને
સૂરજનું હળવું પ્રકાશ,
બન્નેનું મિશ્રણ એટલે જ સાંજનું શણગાર...
કોઈ વીંટી જેમ અંગત એક ઘાવ પહેર્યો છે મેં..
આવ કે વર્ષોથી આ તારો અભાવ પહેર્યો છે મેં...!!⚘💕
એનો ચેહરો જોયો ને આઁખ ખુલી જ રહી ગઇ
એની લહેરાતી ઝુલ્ફો કહી ગઇ
આજ તને સુવા દેસુ નહિ
હૂંફ મેળવવાં તાપણાં ની ક્યાં જરુર છે..
એક તારી યાદની લેહર જ કાફી છેઃ.💓
આવી રીતે મને યાદ ના કર્યા કર...
અહીં અચાનક રાત્રે નીંદર ઉડી જાય છે
સાંભળ ને પાગલ પ્લીઝ,
Bye કહ્યા પછી Online ના રહેવું
તને Online જોઇને
મારો જીવ બળી જાય છે ....🐒
લખી છે ગુજરાતી માં એક ગઝલ
ને હવે વાંચનાર શોધુ છું. . .
જામ ભાષાનો છલોછલ છે
સાથે બેસી પીનાર શોધુ છું...
No comments:
Post a Comment