Friday, 22 December 2017

તારી 'હા' નથી ને તું 'ના' પણ ક્યાં પાડે છે?

આખરે આ કયા વેરની વસૂલાત વાળે છે....!

શરત આવવાની હો તારી અગર..!


જિંદગી કાઢી નાખું જીવ્યા વગર..!

એવા ભરમ મા ના રહે તુ કે હુ ભુલી જાઈશ તને...

ભલે ને હોય જુદા આપડે પણ યાદ તો તારી જ આવે છે મને.


No comments:

Post a Comment