ઝખ્મો તમારા જોયા તો થોડા ઝુકી ગયા અમે,
💕💘💕
મલમ મળી ગયો તો અમને એકલા મૂકી ગયા તમે !!💞🍃💞
💞🍃💞શાયરીની દુનિયા છે આ ભેરુ,
💕💘💕
જો અર્થ સમજવા જશો, તો અનર્થ થઈ જશે.💞🍃💞
અભાગી નયન વાટ કોની જુએ છે,
હતાં સત્ય જે એ સ્વપન થઈ ગયાં છે.
ઘાટ ઘાટ ના પાણી પી ને ઘડાઈ તો ગયો...
બસ...એક તારા પ્રેમ માં જ અટવાઈ ગયો...
તારી નઝરને કહે થોડો વિચાર કરે,❤
આમ આપણી લાગણીઓ નો પ્રચાર ના કરે..!!!❤
શબ્દ ભલે મારા હોય,
પણ િવષય હમેશાં તારોજ હોય છે!!❤
વિકલ્પો તો બહુ મળશે રસ્તો ભુલવાડવા માટે,
પ્રતિજ્ઞા એક જ કાફી છે મંઝીલ સુધી પહોંચાડવા માટે !!
શુભ સવાર......જયશ્રી કૃષ્ણ
મૌન એક એવી ભાષા છે જેમાં કાંઇજ
નહી બોલી ને ઘણું બધુ કહી શકાય છે
જેને સાંભળવા માટે કાનની નહી
હૃદયની તત્પરતા જરુરી છે...
ઈતિહાસ કહે છે ગઈ કાલે સુખ હતું,
વિજ્ઞાન કહે છે આવતીકાલે સુખ હશે,
પરંતુ ધમઁ કહે છે જો મન સારૂ હશે
અને દિલ સાફ હશે તો રોજ સુખ હશે.
મન એવું રાખો જે કદી
ખોટું ના લગાડે..
દિલ એવું રાખો જે કદી
દુખી ના કરે..
અને
સંબંધ એવો રાખો
જેનો કદી અંત ના થાય......
💕💘💕
મલમ મળી ગયો તો અમને એકલા મૂકી ગયા તમે !!💞🍃💞
💞🍃💞શાયરીની દુનિયા છે આ ભેરુ,
💕💘💕
જો અર્થ સમજવા જશો, તો અનર્થ થઈ જશે.💞🍃💞
અભાગી નયન વાટ કોની જુએ છે,
હતાં સત્ય જે એ સ્વપન થઈ ગયાં છે.
ઘાટ ઘાટ ના પાણી પી ને ઘડાઈ તો ગયો...
બસ...એક તારા પ્રેમ માં જ અટવાઈ ગયો...
તારી નઝરને કહે થોડો વિચાર કરે,❤
આમ આપણી લાગણીઓ નો પ્રચાર ના કરે..!!!❤
શબ્દ ભલે મારા હોય,
પણ િવષય હમેશાં તારોજ હોય છે!!❤
વિકલ્પો તો બહુ મળશે રસ્તો ભુલવાડવા માટે,
પ્રતિજ્ઞા એક જ કાફી છે મંઝીલ સુધી પહોંચાડવા માટે !!
શુભ સવાર......જયશ્રી કૃષ્ણ
મૌન એક એવી ભાષા છે જેમાં કાંઇજ
નહી બોલી ને ઘણું બધુ કહી શકાય છે
જેને સાંભળવા માટે કાનની નહી
હૃદયની તત્પરતા જરુરી છે...
ઈતિહાસ કહે છે ગઈ કાલે સુખ હતું,
વિજ્ઞાન કહે છે આવતીકાલે સુખ હશે,
પરંતુ ધમઁ કહે છે જો મન સારૂ હશે
અને દિલ સાફ હશે તો રોજ સુખ હશે.
મન એવું રાખો જે કદી
ખોટું ના લગાડે..
દિલ એવું રાખો જે કદી
દુખી ના કરે..
અને
સંબંધ એવો રાખો
જેનો કદી અંત ના થાય......
No comments:
Post a Comment