Thursday, 14 December 2017

પ્રેમ કોઈ એવી વ્યક્તિ ને શોધતો નથી,
કે જેની સાથે જીંદગી વિતાવી શકાય.
એ તો એવી વ્યક્તિ ને શોધે છે,
જેના વગર એક પળ પણ રહી ના શકાય...

ભાગ્યને શું દોષ આપવો.,                 સાહેબ..... 
  જ્યારે સપના આપણા છે,   તો...!!!
     કોશિશ પણ આપણી જ હોવી જોઈએ....!!!

ક્યારેક બીજા માટે તમારી ખુશી
તો મુકી જોજો આવનારી ખુશીનુ
વ્યાજ બમણુ થઈ ને આવશે..

જિંદગી એટલે 
       છ સ્ટેશન ની ટ્રેન
       બાપનો સહારો
         મા નો ખોળો
        બેનાની રાખડી
         પત્ની નો પ્રેમ.
         દીકરીનું સ્મિત.
               અને
 છેલ્લે છઠ્ઠું સ્ટેશન
 તમારા જેવા દિલોજાન
 દોસ્તો.

સંબંધ  ઓછા  કરી  નાંખ્યા ,

જે રહ્યા, તે મજબુત કરી નાંખ્યા...!!

સફળ માણસ એે જ છે
જે તૂટેલા ને બનાવી જાણે
અને રૂઠેલાં ને મનાવી જાણે

લાંબી જીભ અને લાંબો દોરો
હંમેશા વધારે ગુંચવાઈ જાય...

શબ્દો થી કોઈને તકલીફ આપતા નથી આવડતું, હસતા મોઢે અવગણી દીધું બધું...
અને લોકો સમજ્યા કે અમને માણસ ઓળખતા નથી આવડતું...
          
જેની લાગણી મળી છે એને
          પામી લેજો.....

જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા 
શિખી લેજો ......

મળશે દુનીયા મા કેટલાય
અપરીચીત લોકો .....પણ જે 
તમારા બની જાય એમને
         સાચવી લેજો.......

ઝુલ્ફો જો તમારી એક રાત બની જાય, 

અને નાજુક આ ચેહરો ચાંદ બની જાય,

હાસ્ય તણા મોતી સિતારા બની જાય, 

તો જીવન આ મારું સ્વર્ગાકાશ બની જાય….

હું મારા બધા જ કામ સાઈડમાં મૂકી દઉં છું,
બસ એક તારી સાથે વાત કરવા..!!

વધુ શું વખાણ કરું તારા સોંદર્ય ના ,

તારું રૂપ જાણે બરફમાં ઠંકાયેલું કશ્મીર.

No comments:

Post a Comment