Friday, 29 December 2017

આવી રીતે મને યાદ ના કર્યા કર...
.
અહીં અચાનક રાત્રે નીંદર ઉડી જાય છે

દરિયાના કાંઠે ઉભીને જૂએ વાલમની વાટની વાત.
તસ્તતસ્તું જોબનીયું ને મિલનનો તલસાટ પ્રિતની વાત.

દરિયા કાંઠે જીવાતી આ નોખી જિંદગીની કહાણી,
કેમ કરી કહું તને વ્હાલા મનના એ વલોપાતની વાત.


દરિયાની લહેરો જેવી ભરતીને ઓટની ચાલતી જિંદગી,
મરજીવા બની જીવવુંને મૌત સાથે યારી કરવાની  વાત.

દરિયાની દિલાવરી દિલમાં સાચવી નીતનવીન સફર કરતાં,
આતો થે એવા જવાંમર્દ દરિયાખેડુની જિંદગીની વાત.

કાજલ સમુંદરમાં મઝધારે ખોવાતા ખારવાના ખારા આસું ,
ખારાસ અા ખોવાતા ખારવાના અધૂરા શમણાની વાત.

કાજલ
                      💕💘💕

આપણા સંબંધનુ એક પાનુ તે ફાડી નાંખ્યુ છે ...

મે એને વાળી ને રાખ્યુ છે .

*** શક્ય નથી ***

થવું હતું તારું પણ હવે શક્ય નથી..
બનવું હતું તારું પણ હવે શક્ય નથી..
મળવાનું હતું તને પણ હવે શક્ય નથી..
મિલન થાત આપણું પણ હવે શક્ય નથી..
ચાહત હતી તને પણ હવે શક્ય નથી..
અરમાનો તો છે હજુયે તારા થવાના "પારસ"
પણ થઈને બેઠું છે કોઈક તારું તો હવે શક્ય નથી..

                     💕💘💕

હું ન આવું તો તું બહુ વેઇટ ન કર;

 બસ તું આવવામાં કદી લેઇટ ન કર.

પ્યાર ન કરવો હોય તો ન કર મને;

 તારી મરજી,

 પણ મને હેઇટ ન કર.

💞🍃💞યાદ તો હું પણ તમને આવીશ...,

                💕💘💕

કે કોઈક હતુઁ...,
જ્યારે કોઈ નોતુ.💞🍃💞

💞🍃💞એક માલા ની જેમ મારી આત્મા ને તમારા માં પરોવી છે.

                    💕💘💕

યાદ રાખજો હો હું તૂટી જઈશ તો વિખરાઈ તમે પણ જશો..💞🍃💞

💞🍃💞તું નક્કી કર કે કેવી રીતે કરવો છે પ્રેમ,

                   💕💘💕

કાં તો સંપૂર્ણ કર અને કાં તો હપ્તા કરી દે !!💞🍃💞

💞🍃💞ફરિયાદ આવી છે,
ધબકારા ની કે!

કોણ છે એવું બીજું કે;
જે મારી સાથે,

ધબક્યા કરે છે..💞🍃💞

               💕💘💕   

*તરી યાદો માં જ જોને ૨૦૧૭ પુરુ થઇ ગયું  
અને તારી  ખ્વાહીશોમાં જ ૨૦૧૮ શરુ થઇ જશે

No comments:

Post a Comment