મારી એક લીટી માં આપવીતી એટલે...,
જેટલું મોટું દિલ રાખ્યું એટલા જ વધારે એમાં ઘા પડ્યા !
આમ તો ખાડા ખડીયા મને બિલકુલ પસંદ નથી..
*પણ દીકુ તારા ગાલ પર નો ખાડો તો મને ગાંડો કરે છે...
મને એવી ક્યા સમજ હતી કે મારી લાગણી તમને ઠેસ પહોચાડશે...
મને તો એમ હતુ કે આવુ કરવા થી આપડો પ્રેમ થોડો વધશે..
ફૂટી રહી છે પથ્થરોમાંથી પ્રસન્નતા,
તું નિત્ય ફરવા જાય છે તે આજ સ્થળ હશે....
ભાષાની પ્યાલીનાં નવરસ પીનાર શોધું છું,
ગઝલ ઘણી લખાઈ, સમજનાર શોધું છું.
આખે આખી શતરંજ ને મે આજ પડકારી છે
*અતૂટ ' એક તારો સાથ એ ' જ મારી ચાલ છે...
ખૂબ વાર લગાડી દીધી તમે,
મને પારખવામાં,...
પેલુ હૈયું નીલામ થઈ ગયુ હવે,
જેના પર ક્યારેક તમારી હકૂમત હતી...
બરબાદ થવા નો દમ રાખું છું
પ્રીત ની દુનિયા માં કદમ રાખું છું..
ક્યાંક એવું બની જાય...
.
હું માંગું અને એ મળી જાય.
ક્યાંક એવું બની જાય...
.
હું મનાવું અને એ માની જાય.
સાચે જ ...
ક્યાંક એવું બની જાય...
.
હું યાદ કરુ અને એ આવી જાય....!!
કમજોરી મારી ખોજવા નુ તું રેવાદે
દોસ્ત
કેમકે મારી એક કમજોરી તું પણ છે

No comments:
Post a Comment