ફૂટી રહી છે પથ્થરોમાંથી પ્રસન્નતા
તું નિત્ય ફરવા જાય છે તે આજ સ્થળ હશે....
બોલતા હોઠ.. પ્રશ્નો ને ઠારે...
બંધ હોઠ.. પ્રશ્નો ને ટાળે...
પણ...
મલકાતા હોઠ.. પ્રશ્નોનું નિરાકરણ લાવે...
💞🍃💞આજે પાછો દિવસ તારા નામ ના સહારે જ કાઢી નાખ્યો
💕💘💕
રાત તો તારી યાદ માં જ જાય છે.. 💞🍃💞
💞🍃💞ઝરુખેથી એ નીરખશે મને, એવુ હુ સમજુ છુ,
💕💘💕
બસ આ જ નાસમજીમાં હુ ત્યાંથી રોજ નીકળુ છુ. 💞🍃💞
💞🍃💞પહેલી વ્યકિત જેને તમે સવારે યાદ કરો...
અને રાત્રે છેલ્લી વ્યકિત જેને તમે યાદ કરો છો ને....!!
એ કાંતો તમારી ખુશીનુ કારણ છે. કાંતો તમારા દર્દનું. .💞🍃💞
💕💘💕
💞🍃💞દોલત ની દીવાલ ચણવા માં
એકતા નો દરવાજો ખુલ્લો હોવો જરૂરી છે
💕💘💕
સાહેબ નહીંતર બે ભાઈઓ ને
પાડોસી થતા વાર નથી લગતી💞🍃💞
💞🍃💞દિલ ની વાત હોંઠો પર આવીને અટકે છે
આંસુ બની આંખ માંથી કોઈ ટપકે છે
💕💘💕
ખુશનસીબ છે જેને સાચા *સમજનારા મળે છે બાકી સાચી લાગણી માટે લાખો તરસે છે💞🍃💞
💞🍃💞ઘણા સમયે આવ્યો મેસેજ કોરો એમનો !
💕💘💕
શાયર હતા આપડે સાહેબ
લખેલી ખામોશી ઓ વાંચી લીધી.💞🍃💞
સરવૈયાની ઐસી-તૈસી, સરવાળાની ઐસી-તૈસી,
જીવની સાથે જીવી લીધું, ધબકારાની ઐસી-તૈસી…
જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો,
બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની ઐસી-તૈસી…
શ્વાસોથી ભીંજાઈ ચાલો ડૂબીએ ભીના સપનામાં,
હોડી લઈને ભવસાગરમાં, તરનારાની ઐસી-તૈસી…
ઊંડે મનમાં ઉતરી તારું રૂપ નિરખશું બંધ આંખોથી,
પગદંડીઓ,
રસ્તાઓ ને અજવાળાની ઐસી-તૈસી…
– અશરફ ડબાવાલા
તારા ગયા પછી જિંદગી સાથે ખાસ વહેવાર નથી..દિવસ ઉગે અને આથમે. બીજો કોઇ તહેવાર નથી.

No comments:
Post a Comment