Monday, 18 December 2017

હું હાજર છું છતાં મને #ignore કરે છે,
અને આખા ગામમાં કહે છે કે એ મને પ્રેમ કરે છે !! 

જેના દર્દ ઉંડા હોય ને સાહેબ..
એની જીદ્દ પણ..એટલીજ ઉંડી હોય...

"બકુડી" એ કહયુ ✌ આ ૨ આંગળીઓ માથી

  ૧ પસંદ કરો,

​મે કહયુ કેમ?? આનાથી શુ થશે??​ 

​બકુ:- પહેલી આંગળી પસંદ કરો તો તમે મારા..​

​હુ બીજી પસંદ કરુ તો??​

​બકુ:- તો હુ તમારી..​ ☝

વહેમ હતો કે આખો    બગીચો આપણો છે,

વાવાજોડા પછી ખબર પડી કે,
સુકા પાંદડા પર પણ હક પવન નો હતો.

સુખ હોય પણ શાંતિ ન હોય તો સમજવું કે,

તમે ભૂલથી સગવડને સુખ સમજી બેઠા છો.

# Think About it

પૂછ નહીં મને મારા બેકરાર દિલનો હાલ શું છે?

બસ તને યાદ કરવા સિવાય મને કામ શું છે?

સ્વપ્ન મા આવી ને સતાવો સતાવો ક્યા સુધી, 
આંખ ના ઈશારે બોલાવશો ક્યા સુધી મુખ તો 
ખોલો અરે કઈક તો બોલો આમ મૌન રહી ને 
કોઈને ચાહસો ક્યા સુધી

હું આખો ખોવાઈ ગયો તારા માં...
ને તું જરીક પણ ભુલી ન પડી મારા માં..!

કંકોત્રી આવી આજે એની, ને સાથે અલગ થી એક ચિઠ્ઠી !!
"હું તને બધે જ બ્લોક કરું છું, તું મને ભૂલી જજે,
ને તું મને તારા દિલ માં બ્લોક કરી દેજે"

હંમેશા યાદ કરતો રહ્યો એને,
અને તે હંમેશા ફરિયાદ કરતી રહી..🙏

એક વાદા થા..... ટુટ  ગયા...

      એક નશા થા... ઉતર ગયા ..

એક દિલ થા..... ભર ગયા....

વો ઇન્સાન થા.....


                 બદલ ગયા......



No comments:

Post a Comment