Tuesday, 26 December 2017

હોઠે કવિતા હાથે કલમ આખોમાં અશ્રુ જામ છે,

રહી ગયેલુ મારા દિલમા એક ‘તારુ’ જ નામ છે.

Bye કહ્યા પછી પણ જો કલાકો વાતો ચાલુ રે,
તો સમજી લો દોસ્તી પ્રેમમાં કન્વર્ટ થઇ ગઈ....
❤❤❤

ન હતી આમ તો મારામાં કળા કોઈ...

તારા જ હિસાબે તો શાયર થયો...

તારા હાથમાં હાથ મિલાવીને ભરેલું એક પગલું

મારા ભરેલા હજારો પગલાઓને ઓળંગી ગયું.

તારી  સુંદરતા ની શું વાત કરુ,
બસ એટલું સમજી જા કે તારા કાજળ 
ને પણ  મેશ નું ટીલું કરવુ પડે છે.. 

પ્રતિબિંબ ને ય એનો નમણો ચહેરો ગમી ગયો,
ધુંધટ જરા ખસ્યો 'ને અરીસો પણ અદબથી હટી ગયો!

શું સાંભળવા ઝંખે છે મન, હર વાત અધૂરી લાગે છે,

આ કોણ નથી સંગાથે કે શરૂઆત અધૂરી લાગે છે.....

"આજે મને એક સવાલ પુછયો!"

                       કેમ

મને તું આટલો બધો પ્રેમ કરે છે?

"મે એને એટલો જ જવાબ આપ્યો કે"

જિંદગી કોને પ્યારી નથી હોતી

                                         

 મારી દરેક વાત તારા પર આવીને જ અટકે છે, 

                   💕💘💕

તું જ કહે આનાથી વધારે 'પ્રેમ' શું છે ??  

તને તો હું એટલો ઓળખી ગયો છું ને કે તારી   
વાત ઉપરથી કહી દઉં કે તું ખુશ છો કે નહીં.


                   

No comments:

Post a Comment