નિખાલસ મન નો નિખાર અલગ હોય છે,
પ્રેમ સામે દુનિયા નો વ્યવહાર અલગ હોય છે,
આંખો તો હોય છે સૌની સરખી,
બસ જોવાનો અંદાઝ અલગ હોય છે...
"ક્યારે થમસે આ આશાઓ ના તુફાન...
તમે અમારા નથી છતાં લત લાગી છે તમારી..."
💞🍃💞તુ માત્ર whatsapp મા block કરી શકીશ,
💕💘💕
પણ હ્રદય મા તુ block શી રીતે કરી શકીશ???💞🍃💞
ફસાવીને પ્રેમ કર,
પણ પ્રેમ કરીને ફસાવ નહીં.
વિચાર કરીને પ્રેમ કર,
પણ પ્રેમ કરીને વિચાર ન કર.
હૃદય તોડીને પ્રેમ કર,
પણ પ્રેમ કરીને હૃદય ન તોડ.
💞🍃💞એને કંઇક વાંકું પડયું છે વન સાથે,
💕💘💕
સુગંધ ભાગી ગઈ છે પવન સાથે...!!!💞🍃💞
ધરતી પલળવું ભૂલે નહીં,
વાદળ વરસવું ભૂલે નહીં.
હશે ભૂલ હસ્તરેખામાં જ,
પુષ્પો મલકવું ભૂલે નહીં.
નદી ભટકી ગઈ હશે કશે,
દરિયો તરસવું ભૂલે નહીં.
આભમાં અટવાયો ચાંદ,
ચકોર તડપવું ભૂલે નહીં.
સંભાળજે તુંય,
કાળ ભરખવું ભૂલે નહીં.
💕💘💕
💞🍃💞પરિભાષા પ્રેમની, પુસ્તકોમાં નથી મળતી.
💕💘💕
લીપી એવી અટપટી, ઉકેલાતી નથી સહુથી.💞🍃💞
પ્રેમના પુસ્તકમાં એક તથ્ય ઉમેરી દેજો,
વિરહ વગર પ્રેમ અધુરો એ સત્ય ઉમેરી દેજો....
💞🍃💞એક છે મારા સપનો ની રાણી,
ઘરે બેસી મને યાદ કરનારી,
વાત કરવાની ઇચ્છા તો એની પણ છે,
પણ..
ખબર નહી કેમ વાત નહી કરતી એ મહારાણી.. 💞🍃💞
💕💘💕
💞🍃💞કોઈ આમારી ઉપર ફિદા_થાય કે ના થાય
તે તો નશીબ ની વાત છે સાહેબ
પણ એક_વાર આમારી સામું_જોવું તો પડે જ
પછી ભલે ગમેતેહોય.💞🍃💞
💕💘💕
પ્રેમ સામે દુનિયા નો વ્યવહાર અલગ હોય છે,
આંખો તો હોય છે સૌની સરખી,
બસ જોવાનો અંદાઝ અલગ હોય છે...
"ક્યારે થમસે આ આશાઓ ના તુફાન...
તમે અમારા નથી છતાં લત લાગી છે તમારી..."
💞🍃💞તુ માત્ર whatsapp મા block કરી શકીશ,
💕💘💕
પણ હ્રદય મા તુ block શી રીતે કરી શકીશ???💞🍃💞
ફસાવીને પ્રેમ કર,
પણ પ્રેમ કરીને ફસાવ નહીં.
વિચાર કરીને પ્રેમ કર,
પણ પ્રેમ કરીને વિચાર ન કર.
હૃદય તોડીને પ્રેમ કર,
પણ પ્રેમ કરીને હૃદય ન તોડ.
💞🍃💞એને કંઇક વાંકું પડયું છે વન સાથે,
💕💘💕
સુગંધ ભાગી ગઈ છે પવન સાથે...!!!💞🍃💞
ધરતી પલળવું ભૂલે નહીં,
વાદળ વરસવું ભૂલે નહીં.
હશે ભૂલ હસ્તરેખામાં જ,
પુષ્પો મલકવું ભૂલે નહીં.
નદી ભટકી ગઈ હશે કશે,
દરિયો તરસવું ભૂલે નહીં.
આભમાં અટવાયો ચાંદ,
ચકોર તડપવું ભૂલે નહીં.
સંભાળજે તુંય,
કાળ ભરખવું ભૂલે નહીં.
💕💘💕
💞🍃💞પરિભાષા પ્રેમની, પુસ્તકોમાં નથી મળતી.
💕💘💕
લીપી એવી અટપટી, ઉકેલાતી નથી સહુથી.💞🍃💞
પ્રેમના પુસ્તકમાં એક તથ્ય ઉમેરી દેજો,
વિરહ વગર પ્રેમ અધુરો એ સત્ય ઉમેરી દેજો....
💞🍃💞એક છે મારા સપનો ની રાણી,
ઘરે બેસી મને યાદ કરનારી,
વાત કરવાની ઇચ્છા તો એની પણ છે,
પણ..
ખબર નહી કેમ વાત નહી કરતી એ મહારાણી.. 💞🍃💞
💕💘💕
💞🍃💞કોઈ આમારી ઉપર ફિદા_થાય કે ના થાય
તે તો નશીબ ની વાત છે સાહેબ
પણ એક_વાર આમારી સામું_જોવું તો પડે જ
પછી ભલે ગમેતેહોય.💞🍃💞
💕💘💕
No comments:
Post a Comment