કેવો અજીબ છે મારા પ્રેમનો હાલ,
તારી ખામોશી અને મારા હજારો સવાલ !!
હવે કંઈ પણ કરીશ.. કોઈ કિમત નહિ રહે..
ભાવ જો ઓછો થઇ ગયો, એ દિલમાં...
કેમ જીવ ચાલ્યો તારો મને દુર કરતા ....
હું તો હજી પણ તારી રાહ જોઉં છું જ્યાં આપણી પ્રથમ મુલાકાત હતી.....
તફાવત શોધું છું જીદંગી ની બે ઘટનાઓ માં..
તારી આપેલી જીદંગી..
અને..
મારી બનાવેલી જીદંગી માં..!!
તારો નશો ન ઉતરે
એ ધ્યાન તારે રાખવાનું છે.
હક તારા પર કરું જ કેવી રીતે....??
જ્યારે તારો પ્રેમ જ બીજા નો છે....!!
અજબ છે મારા ઇશ્ક નો હાલ...!!
તારી આ ખામોશી ને મારા હજારો સવાલ...!!
તું એટલે...
"I can't live without u"થી
"Leave me alone" સુધીનું
Conversation
તારી-મારી વાત કહેવી એક વાત હતી,
તું સરી પડી ને હુ પણ ખોવાઇ ગયો,
ઘડી બે ઘડી ચાર ની બે આંખો થઈ,
દરિયો કિનારા યાદોના પખાળતો રહ્યો,
તારે પણ કહેવું હતુ ને મારે પણ સાંભળવું હતું.
ગઝલ પણ મારી છે, રજૂઆત પણ મારી છે,
પણ શબ્દોમાં સંતાઈને બેઠી છે,એ વાત તારી છે.
તારી ખામોશી અને મારા હજારો સવાલ !!
હવે કંઈ પણ કરીશ.. કોઈ કિમત નહિ રહે..
ભાવ જો ઓછો થઇ ગયો, એ દિલમાં...
કેમ જીવ ચાલ્યો તારો મને દુર કરતા ....
હું તો હજી પણ તારી રાહ જોઉં છું જ્યાં આપણી પ્રથમ મુલાકાત હતી.....
તફાવત શોધું છું જીદંગી ની બે ઘટનાઓ માં..
તારી આપેલી જીદંગી..
અને..
મારી બનાવેલી જીદંગી માં..!!
તારો નશો ન ઉતરે
એ ધ્યાન તારે રાખવાનું છે.
હક તારા પર કરું જ કેવી રીતે....??
જ્યારે તારો પ્રેમ જ બીજા નો છે....!!
અજબ છે મારા ઇશ્ક નો હાલ...!!
તારી આ ખામોશી ને મારા હજારો સવાલ...!!
તું એટલે...
"I can't live without u"થી
"Leave me alone" સુધીનું
Conversation
તારી-મારી વાત કહેવી એક વાત હતી,
તું સરી પડી ને હુ પણ ખોવાઇ ગયો,
ઘડી બે ઘડી ચાર ની બે આંખો થઈ,
દરિયો કિનારા યાદોના પખાળતો રહ્યો,
તારે પણ કહેવું હતુ ને મારે પણ સાંભળવું હતું.
ગઝલ પણ મારી છે, રજૂઆત પણ મારી છે,
પણ શબ્દોમાં સંતાઈને બેઠી છે,એ વાત તારી છે.
No comments:
Post a Comment