એ કહે છે મને પ્રેમ ક્યારે થઈ ગયો,
મને ક્યાં થી ખબર કે હું તારા માં ક્યારે ખોવાયો.
બસ એ જ હકીકત છે જિંદગીની,
કોઈકને ગોતવામા હુ ખોવાઈ ગયો
બધા ભલે કહેતા હોય કે શિયાળાની રાત લાંબી હોય છે..
પણ એનું સપનું આવે ત્યારે આ રાત પણ ટૂંકી પડે છે સાહેબ
કોણ જાણે કેટલી સાંજ તારી રાહ માં વઈ ગઈ.....
તુ જ્યારે હમણા આવુ છુ એમ કહી ને ગઈ.
હવાઓ ના હવાલે કરી નાખ્યો મેં ખુદ ને,
શું ખબર ક્યારે તારી જોડે પહોંચી જઉં...
💞🍃💞વાતોતોઘણી કરવી છે મારેતારીસાથે
💕💘💕
પણ તારો અવાજ #સાંભળતા જ બધુ ભૂલી જાવ છુ..💞🍃💞
💞🍃💞જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,
ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ,
💕💘💕
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી,
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ.💞🍃💞
નથી ફાવતું મને આ વોટ્સએપ - વોટ્સએપ રંમવું,
ફેસ ટુ ફેસ મુલાકાત થાય તો કઇંક વાત જામે!
💞🍃💞તારો સાથ હતો છતાં હું એકલો રહી ગયો...
💕💘💕
કદાચ મારો જ પ્રેમ ઓછો હશે એટલે જ સાથ આપણો અધવચ્ચે જ ટુટી ગયો...💞🍃💞

No comments:
Post a Comment