Thursday, 14 December 2017

લાવ, આજ શરમને આરામ આપું,

ઈચ્છાઓને મંજૂરી તમામ આપું...
[3:31 PM, 12/13/2017] Dharnendra - Varsha: હાથ ની રેખાઓ ઉપર વિશ્વાસ હું નથી કરતો 
     ".".""'સાહેબ""'"."."
કારણ કે નસીબ તો એના પણ હોય છે જેમના હાથ નથી હોતા.

જિંદગીનો રસ્તો સીધો અને સરળ હતો,
બસ આ મનના વળાંકો જ બહુ નડી ગયા !!

રગ રગમાં તોફાન થયું છે, ત્યારે થોડું ભાન થયું છે.

અધકચરી આ ઊંઘની વચ્ચે, સપનું બહુ હેરાન થયું છે.

અમસ્તા જ ફૌજીને પુછી લીધુ, શિયાળા માં ઠંડી કેવી લાગે છે? 

સહેજ મલકાઇ ને કહે, આ સરહદો સળગતી હોય ત્યાં ઠંડી કેવી...?

જિંદગી પર એક કિતાબ લખીશ,
તેમાં બધા હિસાબ લખીશ.

રાહ   તો   જોઈ   લઉ   હુ   તારી, 
બસ પન એટલુ કહી દે કેટલા જન્મ

પરિઘ, વ્યાસ કે ત્રિજ્યા..મને સમજાય ના,

બસ, તું જ મારું કેન્દ્રબિંદુ...

ખોટો પ્રેમ.. વિશ્વાસ ના વાયદા.. સાથ નિભાવા ના કોલ...​
​કેટલું બધું કરે છે લોકો..બસ થોડો સમય સાથે રહેવા માટે...​

તમને જોયા ને આંસુ સારી પડ્યા,
જાણે ભાર વસંત માં ફૂલો ખરી પડ્યા,
દુખ અમને એ નથી કે “તમે” અમને અલવિદા કહી દીધું,
પણ દુખ એ છે કે પછી “તમે” પણ રડી પડ્યા,

ધોકા દિયા જબ તુમને મુજે
દિલ સે નારાજ થા
ફિર સોચા કી તુમ્હે દિલ સે નિકાલ દું
પર કમબખ્ત દિલ ભી તુમ્હારે પાસ થા.

No comments:

Post a Comment