વાતોતોઘણી કરવી છે મારેતારીસાથે
પણ તારો અવાજ #સાંભળતા જ બધુ ભૂલી જાવ છુ.
ના આ પાર ડુબૂ કે ના પેલે પાર ડુબૂ,
તમન્ના છે આ દિલ ને કે હૂ તારા પ્રેમમા મજ઼્ધારમા ડુબૂ
આ ફૂલગુલાબી ઠંડીમાં
મુલાકાતની એક મોસમ આવે
તું ઈચ્છે અને હું હાજર થાઉ
એવી એક પ્યારી રસમ આવે
તું મને રાહ જોવડાવે તો ચાલશે,
પણ ભૂલી જાય એ બિલકુલ નહીં ચાલે !!
ફૂલો, નક્કી છોડની આંખો જ હશે,
રાત્રે જે બિડાઈ જાય છે!!
ક્ષણ,એમને શુ જોયા, કે એ ખાસ બની ગયા..!!!
કેમ છો?બે શબ્દોમાં એ મારા શ્વાસ બની ગયા..!!!
લાખો લોકો મને તારા મારા પ્રેમ વિશે પુછે છે,
તુજ કે એને ઉત્તર હું શું આપું.?
સામે છો કિન્તુ...
હાય...!!!
ઓ, શાકુંતલી નસીબ,
તમને અપાવે યાદ એ વીંટી રહી નથી...!!!
દિલોમાં એ જ દિલ સૌથી શ્રેષ્ઠ છે.
જે હજારો ઝઘડા પછી પણ એક બીજા વગર રહી ના શકે....
બે દિવસ ના ઉજાગરા હોય..
આંખ મા થી પાણી નીક્લતુ હોય ..
રીપ્લાય માટે બે બે મિનિટ રાહ જોવી પડે છે
તો પણ મને કે તુ મને સમજતો નથી

No comments:
Post a Comment