પ્રેમ એટલે...
તું જ્યારે
રસોડામાં
રસોઈ બનાવે
ને તારી ચૂડીઓના
ખનકાર સાંભળી
મને ભૂખ્યા
હોવાનો
અહેસાસ થાય...
પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે,
કે તમારા રૂપની સરખામણી કરશું અમે.
તું સ્મરણ ની ઝાંઝરી ઉતારી ને આવ્યા કરે...
રાત આખી હું પડખા ફેરવ્યા કરું છું..🍁
આપણાં બંનેની જોડી તે કેવી કમાલ કહેવાય
હું કંઈ ના બોલું શબ્દો તોય તું સમજી જાય
વરસી પડું કયારેક હું તો પણ તું એમાં
ભીંજાય...પણ આ બધું ..તું જો દિલ ખોલે
તો સમજાય...!!⚘💕
જયાં મારા શબ્દ પૂરા થાય છે...!!
ત્યાં થી મારા
મૌન દિલ ની વાતો શરૂ થાય છે..!!
નથી તારો સાથ તોયે
આ તારા તસ્વીર ની સાથે દિલ_થી 💕વાતો થાય છે...!!
શોધી શકાય તો શોધવી છે,
મારાં શમણાંની કબર,
દફનાવી દેવાં છે એ શબ્દો મારાં,
જે નથી કરતાં તારા હદય ને અસર…!!
તારું સ્મિત મળે ત્યાં મહેકનું શું કામ છે,
તારો ચહેરો ખીલે ત્યાં ગુલાંબનું શું કામ છે,
નીતરી રહી છે ચાંદની આ તારા રૂપ થકી,
કહેને ઓ હસીના મારે ચાંદનું શું કામ છે
એક લીટી માં તારું વર્ણન કરું તો...
તને જોઇને પાગલ પણ પાગલપણુ ભુલી જાય
હું મને શોધ્યા કરું
પણ હું તને પામ્યા કરું
તું લઈને આવે લાગણીનો મેળો...
સાથ તું લાંબી મજલ નો
સાર તું મારી ગઝલનો...
તારુ ને મારુ દિલ મળે
પછી ભલે ને તુ
આંખી જીંદગી બક બક કરે
તું જ્યારે
રસોડામાં
રસોઈ બનાવે
ને તારી ચૂડીઓના
ખનકાર સાંભળી
મને ભૂખ્યા
હોવાનો
અહેસાસ થાય...
પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે,
કે તમારા રૂપની સરખામણી કરશું અમે.
તું સ્મરણ ની ઝાંઝરી ઉતારી ને આવ્યા કરે...
રાત આખી હું પડખા ફેરવ્યા કરું છું..🍁
આપણાં બંનેની જોડી તે કેવી કમાલ કહેવાય
હું કંઈ ના બોલું શબ્દો તોય તું સમજી જાય
વરસી પડું કયારેક હું તો પણ તું એમાં
ભીંજાય...પણ આ બધું ..તું જો દિલ ખોલે
તો સમજાય...!!⚘💕
જયાં મારા શબ્દ પૂરા થાય છે...!!
ત્યાં થી મારા
મૌન દિલ ની વાતો શરૂ થાય છે..!!
નથી તારો સાથ તોયે
આ તારા તસ્વીર ની સાથે દિલ_થી 💕વાતો થાય છે...!!
શોધી શકાય તો શોધવી છે,
મારાં શમણાંની કબર,
દફનાવી દેવાં છે એ શબ્દો મારાં,
જે નથી કરતાં તારા હદય ને અસર…!!
તારું સ્મિત મળે ત્યાં મહેકનું શું કામ છે,
તારો ચહેરો ખીલે ત્યાં ગુલાંબનું શું કામ છે,
નીતરી રહી છે ચાંદની આ તારા રૂપ થકી,
કહેને ઓ હસીના મારે ચાંદનું શું કામ છે
એક લીટી માં તારું વર્ણન કરું તો...
તને જોઇને પાગલ પણ પાગલપણુ ભુલી જાય
હું મને શોધ્યા કરું
પણ હું તને પામ્યા કરું
તું લઈને આવે લાગણીનો મેળો...
સાથ તું લાંબી મજલ નો
સાર તું મારી ગઝલનો...
તારુ ને મારુ દિલ મળે
પછી ભલે ને તુ
આંખી જીંદગી બક બક કરે
No comments:
Post a Comment