પ્રેમ સમજાશે તને "મારો"
સમય આવવા દે મને દૂર જવા દે..!!
મારી ફિક્સ ડીપોઝીટ પડી છે તારા દિલમા
હુ ઉપાડું ત્યારે વ્યાજ સાથે ડબલ આપજે
રાશી ગમે તે હોય ને નામ પણ!
તારી પાક્કી રસીદ મારી પાસે છે
તારા કરેલા પ્રેમના એકરારની
તારા વિના હું બસ એટલો અધુરો રહી ગયો,
જાણે વરસાદ આવ્યો ને મોરનો ટહુકો રહી ગયો..!!
કાલે કરીશુ જો બાકી છે કોઈ મીઠી તકરાર.
આજે મન ભરીને માણી લે આ સવાર !!!!
તમારા પવિત્ર પ્રેમ ના અમે
દિવાના બની બેઠા છે
તમે આવસો મળવા એની રાહ માં અમે
શણગાર સજી બેઠા છે
અમારા હ્દય માં તમે તમારું જ
સામ્રાજ્ય કરી બેઠા છો
કઈક તો કહો તમરી રાહ માં અમે
સવાર-સાંજ ને ભૂલી બેઠા છે
મને તો મોહબ્બત થી મતલબ છે
આપવી હોય એમ આપ
ઇબાદત માં કે બગાવત માં.
કોઈ ઠંડી ને કહો આમ હેરાન ના કરે,
ક્યાં વિરહ આપ ક્યાં પુરી મુલાકાત.
મારા દિલની બસ એક જ દુઆ છે,
તું ક્યારેય પણ મારાથી દુર ના જાય !!
વિરહ ઠંડી નો ને મુલાકાત એમની,
વાત બસ એટલી રાહ જોવાય એમની.
સમય આવવા દે મને દૂર જવા દે..!!
મારી ફિક્સ ડીપોઝીટ પડી છે તારા દિલમા
હુ ઉપાડું ત્યારે વ્યાજ સાથે ડબલ આપજે
રાશી ગમે તે હોય ને નામ પણ!
તારી પાક્કી રસીદ મારી પાસે છે
તારા કરેલા પ્રેમના એકરારની
તારા વિના હું બસ એટલો અધુરો રહી ગયો,
જાણે વરસાદ આવ્યો ને મોરનો ટહુકો રહી ગયો..!!
કાલે કરીશુ જો બાકી છે કોઈ મીઠી તકરાર.
આજે મન ભરીને માણી લે આ સવાર !!!!
તમારા પવિત્ર પ્રેમ ના અમે
દિવાના બની બેઠા છે
તમે આવસો મળવા એની રાહ માં અમે
શણગાર સજી બેઠા છે
અમારા હ્દય માં તમે તમારું જ
સામ્રાજ્ય કરી બેઠા છો
કઈક તો કહો તમરી રાહ માં અમે
સવાર-સાંજ ને ભૂલી બેઠા છે
મને તો મોહબ્બત થી મતલબ છે
આપવી હોય એમ આપ
ઇબાદત માં કે બગાવત માં.
કોઈ ઠંડી ને કહો આમ હેરાન ના કરે,
ક્યાં વિરહ આપ ક્યાં પુરી મુલાકાત.
મારા દિલની બસ એક જ દુઆ છે,
તું ક્યારેય પણ મારાથી દુર ના જાય !!
વિરહ ઠંડી નો ને મુલાકાત એમની,
વાત બસ એટલી રાહ જોવાય એમની.
No comments:
Post a Comment