"ડાયરીના બે સળંગ પન્ના,
વચ્ચેની છપાઈ ગયેલી વાર્તા છે તું,
ભૂલવાની મારી તાકાત નથી ને,
લખવાની મારી હિમ્મત નથી"
એતો કૃષ્ણ જ રહી શકે શ્યામા વગર...
હું ક્યા કૃષ્ણ છું કે રહી શકુ તારા વગર...
કેવી રીતે સાબિત કરું કે તારી યાદ આવે છે,
લાગણી તને સમજાતી નથી ને અદા મને
આવડતી નથી !!
ઉઘાડ જોયું હતું તારી આંખમાં
વરસ્યા પછી..
ખંજન ઉપસ્યુ હતું તારા ગાલે
સ્પર્શયા પછી..
એજ મહોબ્બત 'ને એજ જામ છે...
જોને
આપણો પ્રણય ખુલ્લેઆમ છે...
ખોવાયલો હતો તારા વિચારોમાં ને....
કોઈએ નામ મારુ પૂછી લીધું ,,
બોલવુ હતુ કંઇક ને નામ તારુ બોલી લીધુ..
એને મને કહ્યું !
તું શું કામ ગમે છે મને ?
હવે ઇ તો દિલ બનાવનાર ને પૂછવું પડશે
હા, મારે તારી જરૂર છે,
પણ એનો મતલબ એ નથી કે તું
વારંવાર મને એ અહેસાસ કરાવે !!
એને મારી વફા કદિ ગમી નહિ ને......
આ આંખો એની સિવાય કોઇ સામે
નમી નહિ...
તું એટલે
સજેલ શણગારે
શરમાળ પ્રતિબિંબ
વચ્ચેની છપાઈ ગયેલી વાર્તા છે તું,
ભૂલવાની મારી તાકાત નથી ને,
લખવાની મારી હિમ્મત નથી"
એતો કૃષ્ણ જ રહી શકે શ્યામા વગર...
હું ક્યા કૃષ્ણ છું કે રહી શકુ તારા વગર...
કેવી રીતે સાબિત કરું કે તારી યાદ આવે છે,
લાગણી તને સમજાતી નથી ને અદા મને
આવડતી નથી !!
ઉઘાડ જોયું હતું તારી આંખમાં
વરસ્યા પછી..
ખંજન ઉપસ્યુ હતું તારા ગાલે
સ્પર્શયા પછી..
એજ મહોબ્બત 'ને એજ જામ છે...
જોને
આપણો પ્રણય ખુલ્લેઆમ છે...
ખોવાયલો હતો તારા વિચારોમાં ને....
કોઈએ નામ મારુ પૂછી લીધું ,,
બોલવુ હતુ કંઇક ને નામ તારુ બોલી લીધુ..
એને મને કહ્યું !
તું શું કામ ગમે છે મને ?
હવે ઇ તો દિલ બનાવનાર ને પૂછવું પડશે
હા, મારે તારી જરૂર છે,
પણ એનો મતલબ એ નથી કે તું
વારંવાર મને એ અહેસાસ કરાવે !!
એને મારી વફા કદિ ગમી નહિ ને......
આ આંખો એની સિવાય કોઇ સામે
નમી નહિ...
તું એટલે
સજેલ શણગારે
શરમાળ પ્રતિબિંબ
No comments:
Post a Comment