Thursday, 14 December 2017

તારી સહનશક્તિ ને દાદ છે.
મારી પોસ્ટ માં તારી like નથી.

મુલાકાત થઇ જે દિવસથી તારી સાથે,
લાપતા છું તે દિવસથી મારી જાત સાથે !!

લાવ, આજ શરમને આરામ આપું,

ઈચ્છાઓને મંજૂરી તમામ આપું...

પ્રેમ ના બંધન કઈક અલગ હોય છે,
જેટલા નાજુક એટલાજ ખાસ હોય છે,
ઉપાડી લે છે જે કાંટો ને હાથમાં જ,
ફૂલ પણ એમનાજ નશીબ માં હોય છે..

મે જીંદગી ને કંઈક એવી રીતે સજાવી છે
એક અનોખા દિલ ❤ની દુનિયા વસાવી છે
હુ ખુદ ભુલી ગયી છુ મારા નામ ને
કેમકે કોઈક નામ પર મે મારી આખી દુનિયા લુટાવી છે

તારી ફરિયાદ છે કે, મને પ્રેમ કરતા નથી આવડતું,




પણ યાદ રાખજે, નિભાવતા કદાચ તું પણ ભૂલી છે,

💔💔💔

જીભે આંખને પુછ્યું
તારા આંસુઓ હંમેશા ખારાં કેમ હોય છે..?
આંખે કહ્યું
એને તારા જેમ સ્વાદ બદલતાં નથી આવડતું..!

અવાજ 
   તો
ઝેરોક્ષ  કોપી છે..  
  ઓરીજીનલ કોપી  તો મૌન છે....

તારા માટે મારો ખ્યાલ નહીં બદલે
       સાલ ભલે ને બદલે
પણ મારા દિલ નો હાલ નહીં બદલે

આવ બેસ સામે...
પેટાવ બે નજરની તાપણી...

બસ પછી તો...
આખાય શહેરની ઠંડી આપણી...




No comments:

Post a Comment