ગમે ત્યારે અલ્પવિરામ... પૂર્ણવિરામ કે ઉદગારચિન્હ.... !!
મન ફાવે એ મૂકી દે છે 😑
જીંદગી ...બકુ, બઉ જ અગરુ વ્યાકરણ છે તારું!!!
તારી યાદો દિવસે ને દિવસે વધુ ગાઢ બનતી જાય છે...તું ક્યાં જાણે છે ...
તારા વગર નો એક દિવસ પણ પસાર કરતા ડર લાગે છે....☺☺
હું જાણું છું કે તું મારો નથી પણ આ પાગલ દિલ ને કોણ સમજાવે.....
રાહ જોવાનું અમારું કામ
રાહ જોવડાવડી તમારું કામ ..🙋
ખબર છે કે એકલા જ કાપવાનો છે જિંદગીનો રસ્તો મારે...
તો ઘડી બે ઘડી સાથે રહી ને મારી આદત ખરાબ ના કર...💕
વાત ના કર વાંધો નથી
પણ વાત કર્યા વગર ની તું રહી શકીશ
એ ગજબની વાત છે...!!
વીચારુ આજ આરામ આપુ....
યાદ ને તારી શુ પ્રમાણ આપુ.....
રોજ સ્પર્શી ને આવે છે તને.....
સ્વાસ ને પણ હવે વીરામ આપુ.....
ગાંડી મારા જેવો તો તને
google માં પણ ❤નહીં મળે
ક્ષણ ભર,,,
એમને શું જોયા,
કે એ ખાસ બની ગયા..!!!
..."કેમ છો?"...
બે શબ્દોમાં એ
મારા શ્વાસ બની ગયા..!!!
તને જોયા પછી દુનિયાનુ સોદર્ય જોવુ ફાવે નહિ
તારા રૂપ ના તોલે બીજુ કાઇ આવે નહિ
નથી કુરાન નું કોઈ જ્ઞાન કે નથી ગીતા નો કોઈ શ્લોક આવડતો,
તારી યાદ માં પી લીધો છે દારુ હવે ઉતારતા પણ નથી આવડતો.💔💔

No comments:
Post a Comment