Tuesday, 19 December 2017

તારા વીના અમાસ હર દિન,
રોજ યાદે તારી પૂર્ણિમા થાય.

💞🍃💞બે ગજ કરતા થોડી વધુ જગ્યા આપજો મને કબરમાં...

                     💕💘💕

કોઇ ની યાદમાં પડખુ ફેરવ્યા વિના મને ઊંઘ નથી આવતી.💞🍃💞

શબ્દોમાં ક્યાં તુ શોધે છે? એ તો છે વ્યર્થ!!

આંખોને વાંચ એમાં જ છે બધા અર્થ!!!

એ મારા વિના નથી રહી શકતી.

બસ એજ વાત એ નથી કહી શકતી.

ચલ માની લીધું કે તમે મને યાદ નથી કરતા,

પણ તમે સાબિત કરો કે તમને મારી યાદ નથી આવતી..!!

અમે તો હૈયા નો જુગાર ખેલીએ પત્તા નો નહિ,


અમારે મન દિલ રાની ધડકન એકો અને પ્રેમ બાદશાહ

પીડા આપે એવો પ્રેમ કરવા કરતાં સાહેબ,

સંતોષ આપે એવી દોસ્તી કરી લેવી સારી..

💕💕💕💕💕💕💕

કોઈ રેતપંખી આવીને અડી ગયું

એટલે જ તો 

આ દિલ એ તરફ થોડું નમી ગયું


         💕💕💕💕💕💕💕

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી

તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી

ભાગ્યેશ ઝા

💖...પ્રેમ એ કઈ વરસાદ નથી
જે વરસે અને રોકાઈ જાય,
પ્રેમ એ કઈ સૂર્ય નથી
જે ઉગે અને આથમી જાય,
પ્રેમ નામ છે એ શ્વાસનું
જો ચાલે તો જિંદગી અને

રોકાય તો મોત બની જાય...💖

No comments:

Post a Comment