Friday, 29 December 2017

સંધ્યાની આંખમાં લાલાશ શેની છે,
પુછોને એને તલાશ શેની છે...????

તમે કેમ મલકો છો તસવીર જોઈ ?
હતું કોણ એમાં અમારા થી સુંદર  ?

💞🍃💞ફરિયાદ આવી છે ધબકારાની કે

કોણ છે ...      💕💘💕

એવું બીજું કે જે મારી સાથે ધબકયા કરે છે💞🍃💞

💞🍃💞તને ભીંજવવા મારે વાદળ થઈ જવું છે
તારી આંખોમાં વસવા કાજળ થઈ જવું છે 

                     💕💘💕

ચાલવુ છે તારો હાથ ઝાલી આ પ્રેમના પંથે 
ફરમાન આવે મોતનું તો મારે આગળ થઈ જવું છે.💞🍃💞

💞🍃💞દર્દને ઠોકર લગાવી જીવી ગયા દાસ ખૂશીને બનાવી જીવી ગયા.. .

                   💕💘💕

એક માનૂની અહમ લઇને ફરતી હતી..
શબ્દનો સીનો બતાવી જીવી ગયા💞🍃💞

તું મર્યાદા ની રેખા છે
તું શીતળતાની છાયા છે
તું મધુર વાણીની માલીક છે
તું સુંદરતાની પરિભાષા છે 
તું મારા પ્રેમની પડછાય છે

💞મને એક એવી છોકરી થી પ્રેમ છે ,
જે વાત ઓછી કરે છે ને દિલથી યાદ વધુ કરે છે.

💞🍃💞તારી આંખોની એરણ પર હું ધારદાર થયો

                💕💘💕

તને સ્પર્શયા વીના હું તારી આરપાર થયો....💞🍃💞

💞🍃💞આ પ્રેમ છે - નથી એમાં પરાઈ વગની જરૂર

                    💕💘💕


જરાયે સરખો - બીજાના વતી પ્રયાસ ન હો💞🍃💞

ફરક ફક્ત એટલો જ છે કે ત્યારે તારા દિલમાં હતું ફક્ત મારું નામ !

ને આજે પણ મારા હાથના ટેટુમાં સંગાથે કોતરેલું છે આપણું નામ !

No comments:

Post a Comment