Thursday, 28 December 2017

પ્રેમનાં બે શબ્દો કેવા સરસ લાગે છે, 
એક બીજાને જોવાની કેટલી તરસ લાગે છે...
પૂછી જોજો કોઈ ઘાયલ થયેલા આશિકને
ઝખ્મો ને રૂઝ આવતા કેટલા વરસ લાગે છે...

એ વ્યક્તિ ને હું કેમ રડાવી સકુ,
જે વ્યક્તિ ને મેં ખુદ રડી રડી ને માગ્યા હોય...

દિલને ધડકતા નહી જોયું હોય કોઈએ, 
પણ એક તને જોઈને મારા દિલ ના ધબકારા 
જરૂર વધી જાય છે...❤

મારી  દોસ્તી  માં  નીતરતા  પ્રેમ ને  

તમે  સમજયા નહીં..બધું  સમજીને ..!!

આ  દિલના  એક એક  ધબકારે  સમય 

ગાળ્યો  ...તમને  સમજવાં...છતાંય...

તમે  સમજયા નહીં...!!⚘💕

જયાં  જોઉં છું ત્યાં  બસ તારી જ  છબી  દેખાય છે...
આ  હોઠ  મારાં બસ  અમસ્તા જ  મલકાય છે...

થોડું  દુઃખ  થયું  હતું..પણ  હવે  સમજાય  ગયું...
ક્ષણભર માં જ પ્રેમ  વિકલ્પ  બની જાય છે..!!

ધીરે થી યાદ આવ્યા તમે 
હદય ની ધડકન વધારી તમે

કેમ આભાર માનું તમારો 
પ્રીત કરતા શીખવ્યું તમે ...🍁

હું તો તને મૂંગા મોઢે જ ચાહું છું...

પરંતુ...

મારા દિલ ના ધબકારા ઘોંઘાટ કરે એમાં મારો શુ વાંક..

તુ જાણે પતંગ છે ને ...
હુ છુ તારી ઙોર ...

છુટી ને તારા થી મારે જાવુ કઈ કોર...

બાજી લગાઙી છે બાજી બગાઙી છે...

મનઙુ જુગારી આ કેવુ ઙફોળ....

લાગી રે લાગી રે તારી ધુન લાગી....

ઘણા msg આવતા હોય છે મોબાઈલમાં..
પણ,દરેક વ્યક્તિ એક "પાગલના" msg ની રાહ જોતી હોય છે.

કહે તો ઢળતી સાંજને હું રોકું.....!!!
વહેતી બેફામ લાગણીઓને રોકું.....!!!

મળે પરવાનગી જો "તારી" મને.....!!!

આજે થોડું "તને "હું "મારામાં" રોકું.....!!!

No comments:

Post a Comment