ટહુકો કરી સવાર કરે છે કમાલ છે !
દિલ એમ તારતાર કરે છે કમાલ છે !
મલ્હારથી પ્રહાર કરે છે કમાલ છે !
ગુલફામ તું તુષાર કરે છે કમાલ છે !
એકાદ પળ એ વોટસ્અપે હોય કે તરત,
મેસેજથી એ વાર કરે છે કમાલ છે !
લૂંટી ગયા હ્રદય ને મુકદ્દર બની ગયા,
વેરાન શાનદાર કરે છે કમાલ છે !
મારી વફાએ કૈક સમર્થન કર્યા છતાં,
શંકા ય ધારદાર કરે છે કમાલ છે !
ભૂલું બધી એ યાદ અવસ્થા હવે નથી,
તું પ્રેમ આરપાર કરે છે કમાલ છે !
ભૂંસાય ના ઢળી હથેળી પર લકીર જે,
સંબંધની સિતાર કરે છે કમાલ છે !
💕💘💕
💞🍃💞જીવતો છું તો કદર કરી લ્યો
💕💘💕
મોત પછી તો કબર છે મારી.💞🍃💞
દેવ જેવો આપશે એ દીકરો,
દીકરીને મારવાનું બંધ કર.
કેટલી પીડા એ મા કરતી સહન,
પેટ એનું ડામવાનું બંધ કર.
રોજ અવસર આપશે નહીં એ તને,
ચાન્સ એના ટાળવાનું બંધ કર.
દીકરી બનશે દિપક એ અંધારે,
શગ એની બૂઝાવવાનું બંધ કર.
છે અધૂરા "શ્રી" વગર "શ્રીદેવ"પણ,
આમ જોડી તોડવાનું બંધ કર.
💕💘💕
❛ દુઃખ આવ્યું છે
અને આવતું રહેશે,
છતાં સવારે સુખ શોધવા નીકળી જવું
એનું નામ 'જિંદગી' ❜
ભાગ્ય ને શુ દોષ આપવો...
જ્યારે સપના આપણા છે,
તો કોશિશો પણ આપણી જ હોવી જોઇયે.
💕💘💕
સમય એવી વસ્તુ છે કે_
ગણે રાખો તો ખુંટે,
વાપરો તો વધી પડે,
સંઘરો તો નીકળી જાય,
પણ
સાચવી લ્યો તો તારી જાય..
💕💘💕
વીતી ગયેલા દિવસો હવે
યાદ નથી કરવા.....
બાકી રહેલા દિવસો હવે
બરબાદ નથી કરવા
શુ મળ્યુ અને શુ ગુમાવ્યું
જીવનમાં....
જવાદો ને યાર હવે કોઇ
હિસાબ નથી કરવા.
ફરીયાદ આપણે શું કરીએ
ઇશ્વરના દરબારમાં.....
ઇશ્વરને પણ ફરિયાદ છે
આપણા વ્યવહારમા
💕💘💕
સુખની ઘટના લખું તમોને
ત્યાં દુ:ખ કલમને રોકે
દુ:ખની ઘટના લખવા જાઉ
ત્યાં હૈયું હાથને રોકે
આ તારી આંખો માં જે "સમાણુ" છે,,
એની સામે ખંજર પણ "નકામું" છે..!!
બધાં નમેલા માથાં ગુલામો ના નથી હોતાં સાહેબ,,
તમીઝ અને મયૉદા પણ કંઈક વસ્તુ છે....
💞🍃💞હોઠોએ તો હંમેશા છુપાવીને જ રાખ્યું,
💕💘💕
બસ આંખોમાં એ આવડત કદી આવી જ નહીં !!💞🍃💞
દિલ એમ તારતાર કરે છે કમાલ છે !
મલ્હારથી પ્રહાર કરે છે કમાલ છે !
ગુલફામ તું તુષાર કરે છે કમાલ છે !
એકાદ પળ એ વોટસ્અપે હોય કે તરત,
મેસેજથી એ વાર કરે છે કમાલ છે !
લૂંટી ગયા હ્રદય ને મુકદ્દર બની ગયા,
વેરાન શાનદાર કરે છે કમાલ છે !
મારી વફાએ કૈક સમર્થન કર્યા છતાં,
શંકા ય ધારદાર કરે છે કમાલ છે !
ભૂલું બધી એ યાદ અવસ્થા હવે નથી,
તું પ્રેમ આરપાર કરે છે કમાલ છે !
ભૂંસાય ના ઢળી હથેળી પર લકીર જે,
સંબંધની સિતાર કરે છે કમાલ છે !
💕💘💕
💞🍃💞જીવતો છું તો કદર કરી લ્યો
💕💘💕
મોત પછી તો કબર છે મારી.💞🍃💞
દેવ જેવો આપશે એ દીકરો,
દીકરીને મારવાનું બંધ કર.
કેટલી પીડા એ મા કરતી સહન,
પેટ એનું ડામવાનું બંધ કર.
રોજ અવસર આપશે નહીં એ તને,
ચાન્સ એના ટાળવાનું બંધ કર.
દીકરી બનશે દિપક એ અંધારે,
શગ એની બૂઝાવવાનું બંધ કર.
છે અધૂરા "શ્રી" વગર "શ્રીદેવ"પણ,
આમ જોડી તોડવાનું બંધ કર.
💕💘💕
❛ દુઃખ આવ્યું છે
અને આવતું રહેશે,
છતાં સવારે સુખ શોધવા નીકળી જવું
એનું નામ 'જિંદગી' ❜
ભાગ્ય ને શુ દોષ આપવો...
જ્યારે સપના આપણા છે,
તો કોશિશો પણ આપણી જ હોવી જોઇયે.
💕💘💕
સમય એવી વસ્તુ છે કે_
ગણે રાખો તો ખુંટે,
વાપરો તો વધી પડે,
સંઘરો તો નીકળી જાય,
પણ
સાચવી લ્યો તો તારી જાય..
💕💘💕
વીતી ગયેલા દિવસો હવે
યાદ નથી કરવા.....
બાકી રહેલા દિવસો હવે
બરબાદ નથી કરવા
શુ મળ્યુ અને શુ ગુમાવ્યું
જીવનમાં....
જવાદો ને યાર હવે કોઇ
હિસાબ નથી કરવા.
ફરીયાદ આપણે શું કરીએ
ઇશ્વરના દરબારમાં.....
ઇશ્વરને પણ ફરિયાદ છે
આપણા વ્યવહારમા
💕💘💕
સુખની ઘટના લખું તમોને
ત્યાં દુ:ખ કલમને રોકે
દુ:ખની ઘટના લખવા જાઉ
ત્યાં હૈયું હાથને રોકે
આ તારી આંખો માં જે "સમાણુ" છે,,
એની સામે ખંજર પણ "નકામું" છે..!!
બધાં નમેલા માથાં ગુલામો ના નથી હોતાં સાહેબ,,
તમીઝ અને મયૉદા પણ કંઈક વસ્તુ છે....
💞🍃💞હોઠોએ તો હંમેશા છુપાવીને જ રાખ્યું,
💕💘💕
બસ આંખોમાં એ આવડત કદી આવી જ નહીં !!💞🍃💞
No comments:
Post a Comment