કેટલીય લાગણીઑ કેહવી છે તમને ,
કેહવા કે લખવા બેસું તો ખોટું ખોટું જ લાગશે
તરસ્તો રહ્યો કાયમ હું તુજ મિલન કાજ
જેટલી વાર આવું તુજ પાસ કેમ તૃપ્ત ના થાય આ પ્યાસ
તું મારી પરીક્ષા લઇ લઇને થાકે ત્યારે જણાવજે,
તો મનેય શસ્ત્ર સરંજામ હેઠાં મેલવાની ખબર પડે.
આ બધું જે લખું છું એ એની માટે જ છે ને
ક્યારેક, ક્યાંક એ વાંચશે ને અનુભૂતિ એને મારી તો થાશે ને
તમે જ છો મારા નિજાનંદ નું કારણ
હવે કાં તમે આવો ને કાંતો કોઈ કારણ મોકલાવો
કૂંપળો સ્ફુરે મારા મન મહીં મિલન કાજ
હવે એની ખરાઈ માટે તમે જાતે જ પધારો
નથી જોવું તારી સામે પગલી નહીં તો ક્યાંક
ફરી કોઈ પ્રેમ પ્રકરણ નાં કિસ્સાઓ નો જન્મ થાશે
એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.
કહાની નહી....
જીંદગી જોઈએ છે,,,,
તારા જેવું બીજું કોઈ નથી...
બસ તું જોઈએ છે.....
ક્યારેક મૌન બોલ્યું એમનું, કયારેક શબ્દ-નિશબ્દ કરી ગયા...
એક એમની સાથે જીવવાની હઠમાં, ન જાણે અમે કેટલીવાર મરી ગયા....
એ રોકાય એ મારી ઈચ્છા હતી અને જવું એમની હઠ...
એ એમની હઠ પુરી કરી ગયા, મારી ઈચ્છા ને મારી ને...

No comments:
Post a Comment