એક લીલા પાનની જરુર હોય અને આખી વસંત લઇને આવે એનું નામ..
"તું"
હશે બધું..છતાં તારા વગર કશું નહિ હોય
કદાચ પ્રેમ ની વ્યાખ્યા એથી વધુ નહિ હોય
તારી એક નજર નું સ્પર્શવું
શબ્દો નું અલિપ્ત થઈ જવું...
પછી આંખોની ભાષા એ..
મારે તને સઘળું કહી જવું...!!
અહીંયા ફક્ત શબ્દો ની મારામારી છે,
બાકી સૌથી સારી તારી ને મારી યારી છે.
સંઘરી હશે ક્ષણ એ મિલનની એમણે પણ સ્મરણમાં...
ખીલતાં હશે ગુલાબ મારી માફક હ્રદય નાં સૂકા રણમાં...!!
દિલ કહે તારી અને મારી મુલાકાત અવારનવાર થઇ જાય,
એ જ સપનું જોતા જોતા રાતથી સવાર થઇ જાય !!...
બોલવાનું મન હતું પણ હાય રે વર્ષો સુધી ગીત ની મૌસમ હતી ને મારે ચૂપ રહેવું પડયું...
રૂબરૂમાં એમને એક વાત ન કહી એટલે મારે જાહેરમાં ગઝલ રૂપે ઘણું કહેવું પડ્યું...
જો તમારા જીવનસાથી તમને પુછતાં હોય કે
🌸 દવાલીધી?
🌼જમવાનુ ફાવ્યુ?
🍀સ્વેટર ન પહેર્યું?
🌷નીંદર નથી આવતી?
🌺કેમ મૂડ સારો નથી?
તો સમજજો કે આ બધા શબ્દો I love you થી પણ વિશેષ છે
દિવસ-રાત હાલ મારો પણ કઈક એવો જ છે હમણાંથી....
એ જિંદગીમાં આવતા પણ નથી ને વિચારોથી જતા પણ નથી..
તારું કેહવું છે કે શાંતિ હશે ત્યારે વાત કરીશુ..
પણ તું વાત કરે અને મને શાંતિ મળે એમ પણ બને...
યાદ તો હુ ત્યારે આવીસ તને..
વાત કરવા વાળા તો ઘણા હશે
પણ "તારુ ધ્યાન રાખજે" એવુ કેવા વાળુ કોઈ નઈ હોય ...

No comments:
Post a Comment