તમારી મૈત્રી માં કઈ સાર લાગે છે . કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે જિંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર . બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે
બધી જ બાજુ રોનક છે, રોશની છે, બસ તારી કમી છે,
ઠંડી મોસમ,વરસતા વાદળ, અને આ ઉદાસ ડીસેમ્બર...!!!💔
કરી શકો તો કરી બતાવો,
ને કોરી આંખે રડી બતાવો.
ગણિત તમારું જો હોય પાકું,
વહ્યાં જે આંસુ ગણી બતાવો.
કર્યા વિના બસ હા-જી બધામાં,
વિરુદ્ધ વ્હેણે તરી બતાવો.
દશા અમારી સમજવા માટે,
ડુમા ને ડુસકાં ગળી બતાવો.
બહાદુરીની પરીક્ષા કરવા,
લ્યો, ખુદની સાથે લડી બતાવો.
મઝા મળીતી જે સ્વપ્ન જોઈ
પ્રભુ એ સપનું ફરી બતાવો
સરળ છે જીવન કહો છો ઈશ્વર
બની ને માણસ જીવી બતાવો......
એક ખોટી વાત....
અને...
એક અધૂરી વાત...
કેટલાય સંબંધો તોડી નાંખે છે..!!💕💕
કેટલીક.....વાતો મા.....
પ્યાર માટે દિલ, દિલ માટે તું
તારા માટે હું, અને મારા માટે તું...અસહ્ય વાત મા પણ તુ જોઈએ
☘
દરેક સામે જિંદગી પડી છે..
પણ..
કો'ક જ તેને 'ઊભી' કરે છે.
ખુબ સુંદર એવો આજે તહેવાર થઇ ગયો,
એમણે જ આવીને કહ્યું કે એમને પણ
મારી સાથે પ્યાર થઇ ગયો
શબ્દો તમારા દમદાર હોવા જોઈએ, સાહેબ
જોખેલા ઓછાને ચાખેલા વધુ હોવા જોઈએ..!!
સંસારમાં કોઇને પણ પોતાના ગ્યાનનુ ઘમંડ હોય છે,,,
પરંતુ પોતાના ઘમંડ નુ ગ્યાન નથી હોતું...
પરમાત્મા કહે છે :
કોઇને તકલીફ દઇને મારી પાસે થી ખશીની ઉમીદ ન રાખવી,
પરંતુ
કોઇને ખુશી આપીશ તો તારી તકલીફ ની ચિંતા તારે નહી કરવી પડે
🙏બાપા સીતારામ🙏
બધી જ બાજુ રોનક છે, રોશની છે, બસ તારી કમી છે,
ઠંડી મોસમ,વરસતા વાદળ, અને આ ઉદાસ ડીસેમ્બર...!!!💔
કરી શકો તો કરી બતાવો,
ને કોરી આંખે રડી બતાવો.
ગણિત તમારું જો હોય પાકું,
વહ્યાં જે આંસુ ગણી બતાવો.
કર્યા વિના બસ હા-જી બધામાં,
વિરુદ્ધ વ્હેણે તરી બતાવો.
દશા અમારી સમજવા માટે,
ડુમા ને ડુસકાં ગળી બતાવો.
બહાદુરીની પરીક્ષા કરવા,
લ્યો, ખુદની સાથે લડી બતાવો.
મઝા મળીતી જે સ્વપ્ન જોઈ
પ્રભુ એ સપનું ફરી બતાવો
સરળ છે જીવન કહો છો ઈશ્વર
બની ને માણસ જીવી બતાવો......
એક ખોટી વાત....
અને...
એક અધૂરી વાત...
કેટલાય સંબંધો તોડી નાંખે છે..!!💕💕
કેટલીક.....વાતો મા.....
પ્યાર માટે દિલ, દિલ માટે તું
તારા માટે હું, અને મારા માટે તું...અસહ્ય વાત મા પણ તુ જોઈએ
☘
દરેક સામે જિંદગી પડી છે..
પણ..
કો'ક જ તેને 'ઊભી' કરે છે.
ખુબ સુંદર એવો આજે તહેવાર થઇ ગયો,
એમણે જ આવીને કહ્યું કે એમને પણ
મારી સાથે પ્યાર થઇ ગયો
શબ્દો તમારા દમદાર હોવા જોઈએ, સાહેબ
જોખેલા ઓછાને ચાખેલા વધુ હોવા જોઈએ..!!
સંસારમાં કોઇને પણ પોતાના ગ્યાનનુ ઘમંડ હોય છે,,,
પરંતુ પોતાના ઘમંડ નુ ગ્યાન નથી હોતું...
પરમાત્મા કહે છે :
કોઇને તકલીફ દઇને મારી પાસે થી ખશીની ઉમીદ ન રાખવી,
પરંતુ
કોઇને ખુશી આપીશ તો તારી તકલીફ ની ચિંતા તારે નહી કરવી પડે
🙏બાપા સીતારામ🙏
No comments:
Post a Comment