Monday, 11 December 2017

મારા ર્હદયમાં આજે મતદાન નહીં થાય........
ત્યાં "આટલા વષેઁ" પણ તૂ બીનહરીફ ચૂંટાય છે...😘

મારા હૈયા માં  તુ  એકવાર ઉમેદવારી તો કર...!

કોની મજાલ છે કે તને બિનહરીફ થતાં રોકી શકે...!!


❤❤❤

💞🍃💞ગુસ્સો એટલો ના કર કે ,
           તને મળતા પહેલા 
                 વિચારવાનું થાય

  પ્રેમ એટલો કર કે ,
        ગુસ્સે હોય છતાં 
              મળવાની ઈચ્છા થાય.💞🍃💞

                  💕💘💕

તમે હતાં સફરમાં હમસફર બનીને

એટલે અમને મંઝીલ કરતા વિસામા વધારે વ્હાલા લાગ્યા...

શ્રદ્ધા અને શંકા બન્ને એક સ્થાનમાં રહી શકે નહિ. શંકાનો જન્મ હૃદયની અસ્થિરતામાંથી થાય છે, જ્યારે શ્રદ્ધાનો જન્મ અટલ આત્મવિશ્વાસ અને પ્રેમમાંથી થાય છે....

*વાંદરી

*તારા કરતા તો મારા તો મારા દુશમનો સારા..

*તારા જેમ મને એ ભૂલી તો નથી

પરબિડીયે બિડ્યો મેં ખાલીપો ઠાંસી
સરનામુ એકલતા વાયા ઉદાસી...

હું દરિયાની માફક નથી કે કિનારાને સ્પર્શી ને પાછો વળી જાઉં,
હું આંખોના ઉંબર લગોલગ ઉભો છું હૃદયલગ જવાની તું પરવાનગી દે.

ધ્યાન થી
જોઈએ તો
આંખોથી સાંભળી શકાય છે.
અને
ધ્યાન થી વાંચીએ
તો મૌન પણ વાંચી શકાય છે.

                  💕💘💕

શુભ રાત્રી .....!!!!!

તસવીરમાં નહીં....
પણ.
 તકલીફમાં સાથે દેખાય તે  આપણા...


No comments:

Post a Comment