Monday, 11 December 2017

ઘોવાઇ ગઇ..... 
    એ.. વાત મનની.......
તેં જોઇ  હતી.....  
     કદી મારી  આંખમાં.....

જિંદગીનુ કોઈ જ અહેસાન નથી મારા પર,
મે દરેક ખુશિઓની કીમત આપી છે આસુઑથી...

ઇશ્ક માં હુકમ નહિ ,

 બસ એક હક હોય છે.

તારી એક જ અદા પુરતી છે....
અદાઓ તો,કત્લેઆમ ચલાવે છે...

આંખોની ભાષા આવડે....છે..?
તો
તું મારૂ મૌન વાંચી શકીશ....

અજીબ "શખ્સ" હૈ..,                     
ઇશ્ક મે ખુશીયા તલાસતા હૈ..!

આરપાર વિંધે છે....
તારૂં મૌન હવે....
શબ્દ એક જ બોલી,મોત દઈ દે..

મૌન પ્રેમ કતલ થતો હોય છે,
રોજબરોજ ઓઝલ થતો હોય છે, 
એમા ક્યાં કોઈ ઉદગાર હોય છે, 
ચુપચાપ કતલ થતો હોય છે.

💞🍃💞તારી યાદ એટલે....
વગર શબ્દે બનતી મારી શાયરી  
નાં એક એક શબ્દોમાં તારો 
મીઠો આભાસ..!💞🍃💞
                   💕💘💕

એક દીવસ મે એને 
whatsapp વાપરતા શીખવ્યું ,
બીજે દીવસે તેણે સૌથી 
પહેલો મેસેજ કર્યો
" બેટા તુ જમ્યો ? "

એ મારી "મા"👏🙏

                                         
                 💕💘💕

જેને સ્પર્શવા લહેર પોતાનુ જીવન સમપ્રિઁત કરે છે....


હા, એજ કિનારો એટલે તું❤✨


No comments:

Post a Comment