Monday, 11 December 2017

ક્યારેક કોઇ પ્રિય વ્યક્તિનું મૌન પણ

કાનના પડદા ફાડી નાખવા સક્ષમ હોય છે.

અમારા માટે એ લોકો નવા ખંજર મંગાવ્યા છે
જેના હર જખમ પર અમેં સદા મરહમ લગાવ્યાં છે

આ ભાર એકલા, કયા સુધી ઉપાડવો 
માંગે છે એક જ સહારો, જીંદગી હવે તો....

આ ભાર એકલા, કયા સુધી ઉપાડવો 
માંગે છે એક જ સહારો, જીંદગી હવે તો....

ન સમજાય એવી વાત છે....
દર્દ દેખાતુ નથી....
લાગણી સમજાતી નથી....

મન બદલી સકાય
મનમાં રહેલું કેમ બદલવુ

ક્ષણ,એમને શુ જોયા, કે એ ખાસ બની ગયા..!!!
કેમ છો?બે શબ્દોમાં એ મારા શ્વાસ બની ગયા..!!!

તુટીને લાગણીઓ ચુર ચુર થાય છે...
સાચે જ ! બધા પથ્થર થતા જાય છે....

અસર નથી એના પર, શબ્દોની...
ભીતરની લાગણી,મુંઝાય હવે....

મે મૌન જાળવ્યું,એના ગુસ્સા સામે,
આથી વઘુ ખુલાસો લાગણીનો શું હોય ?

રડવા વાળા દિલ માં પણ રોઈ લે છે.
*આંખ મા આંસુ આવે અે જરુરી તો નથી....


No comments:

Post a Comment