Sorry નો સાચો મતલબ શું..?
તું મારા #Ego કરતા વધારે Important❤છે...
ભાગ્યના દરવાજા ઉપર માથું ભટકાડવા કરતા,
કર્મ નું વાવાઝોડું ઉભું કરો બધાજ દરવાજા ખુલી જશે...
તેને ગમતી ખાટી-મીઠી આંબલી ને ,
મને ગમતી તેની પ્રેમ ભરી મીઠી મીઠી વાતો..
જીવનમાં સુખી થવા માણસ મકાન બદલે, કપડાં બદલે, સંબધો બદલે અને મિત્રો પણ બદલે છે, તો પણ દુઃખી જ રહે છે...!
કારણ ફક્ત એક હોય છે, માણસ પોતાનો સ્વભાવ નથી બદલતો...!!☺
કેમ છો, કેવા છો પૂછી ને મિત્ર બન્યા.,
ક્યાં રહો છો પૂછીને નજીક આવ્યા...!
શુ કરો છો પૂછીને જીવનમાં આવ્યા.,
તો પછી પૂછ્યા વગર કેમ જતા...!!
એક જ સફરના....
*કેમ કે....
મજબૂરી અંતે તો...
લાગણીઓને
હરાવી જ જાય છે...!!
કડવું સત્ય...
જેમ જેમ સંબંધો જુના થતા જાય...
તેમ તેમ તેની કિંમત ઓછી થતી જાય...
મીત્રતા એટલે. ...
અવ્યક્ત લાગણીનો
રોજ ઉજવાતો મહોત્સવ.
ચાલતો રહ્યો એ એકલો અટૂલો....
સમયને કંયા સાથની જરૂર હતી....
એની યાદોની કેદમાંથી પણ છૂટી ના શકાયુ.....
આજીવન કારાવાસ ભોગવી રહ્યો છું હવે....

No comments:
Post a Comment