Monday, 11 December 2017

આ ભેળસેળ નો જમાનો છે...સાહેબ...

અહીં આરોપો પણ લગાવાય છે વખાણ ના વાઘા પેરાવીને...🙏


હવે સન્યાસ લઇ લેવો છે,
કોઈ યાદ જ નથી કરતું !!


💞🍃💞તારા ના હોવાથી બસ એટલી જ કમી રહે છે,

                  💕💘💕

હું લાખ મુસ્કુરાઉં પણ આંખોમાં નમી રહે છે !!💞🍃💞


💞🍃💞કેવી હશે એ ક્ષણ જીવન મરણ ના યુદ્ધ ની.....
કે જેમા લાખ પ્રયત્ન છતાં...
જીવન હારી ને મોત જીતે છે ...

                  💕💘💕

મુઠ્ઠી માથી સરી જતી રેત ની જેમ ..
જીવન સરી જાઈ ને ..
બસ ખાલી "નામ "જ જીવે છે ...💞🍃💞


પ્રેમ  એટલે...
અવ્યક્ત લાગણીનો 
રોજ ઉજવાતો મહોત્સવ..


💞🍃💞ઈશ્ર્વર સાચાને ઓછું આપે છે,
પણ
સાથ પૂરો આપે છે,

           💕💘💕

જ્યારે 
ખોટા ને બધું આપે છે,
પણ
સાથ નથી આપતો...💞🍃💞


કેવી રીતે કરું સાબિત..
કે તું યાદ બહુ આવે છે...

લાગણી તને સમજાતી નથી...
અને અદા મને આવડતી નથી...💕

💞તારા માટે હું "અહેમ"

વાહ રે મારો "વહેમ"💞

ચાલ તુ લઇ લે ફરી દફતર ને બાઁધ બે ચોટી,
હુ ફરીથી તારી પાસે બેસવા સ્કૂલ મા કરુ માથાકુટ મોટી...

ભળી સ્નેહ લાગણી તારી મુજ  હૈયે*,

   
કલમને સ્નેહ લખવાનું બહાનું મળ્યું.


સાચા હોવા છતા કોઈ તમને પસંદ ન કરે તો
શોક ન કરવો...
કેમકે એક સમય એવો જરૂર આવશે જયારે

એને પસ્તાવું પડશે...!


No comments:

Post a Comment