Monday, 11 December 2017

એકાંત" માં
            પોતાના "વિચારો" પર
                        અને
                   "જાહેર" માં
             પોતાના" શબ્દો" પર
       કાબૂ રાખનાર વ્યક્તિ દુનિયા
        બદલવાની ક્ષમતા ધરાવે છે.
                     💕💘💕


જીવન માં કેટકેટલા સંબંધો હોવા છતાં એક અંગત મિત્ર હોવો જરૂરી છે કેમ ?

એક લેખકે આનો બહુ સુંદર જવાબ આપ્યો છે:

"વાતાવરણ માં અનેક પ્રકાર ના વાયુ હોવા છતાં ઓક્સીજન જરૂરી છે."

                    💕💘💕


રડ્યો છું રેશમી જસબાત પર ને હસ્યો છું કારમાં આઘાત પર જીવી લઈશ એ ઝીંદગી મેં નામ લખ્યું છે ઝંઝવાત પર...


💞🍃💞ખુબ સુંદર એવો આજે તહેવાર થઇ ગયો,
એમણે👨‍⚕ જ આવીને કહ્યું કે એમને પણ😘
મારી💃 સાથે પ્યાર થઇ ગયો 💞🍃💞

                   💕💘💕


💞🍃💞દિલો ❤મા એજ દિલ❤ સૌથી ક્ષ્રેષ્ઠ છે

                   💕💘💕

જે હજારો 👫ઝઘડા પછી પણ એક બીજા👫 વગર રહી ના શકે.💞🍃💞


 કેવી રીતે કરું સાબિત..
કે તું યાદ બહુ આવે છે...

લાગણી તને સમજાતી નથી...
અને અદા મને આવડતી નથી...💕


પામવું અને ખોવું એ જીવનની રીત છે,
એમાં પણ ખુશ રહેવું એ અનોખી ચીજ છે,
ખૂબ કઠિન હોય છે એવું જીવન,
પણ જો જીવી ગયા તો તમારી જીત છે..


દુઃખ મને ગોતી જ લે છે રોજ નવા બહાનાથી...
જાણ થઈ ગઈ છે તેને મારા હર એક સરનામાની...💕


મારા અસ્ત સુધી 
વ્યસ્ત રહું,
મસ્ત રહું અને 
જબરદસ્ત રહું
એવી શક્તિ આપજે પ્રભુ...!!⚘💕

સુપ્રભાત મિત્રો 

#જય_શ્રીકૃષ્ણ
😊🙏



લોકો કોઈ કામ વગર hii , hello કરતા થઈ જાય એટલે...

માની લેવાનુ કે આપણી સફળતા ની શરૂઆત થઈ ચુકી છે..!!🙏




No comments:

Post a Comment