Monday, 11 December 2017

મન નું છે મન ..
મન છે મન મા..
મન નું હુ શુ જાણું ..
મન ક્યાં છે મન મા..


            💕💘💕
💞🍃💞નાં જાણે ક્યાં ક્યાં  વિટામિન છે તારા મા એય દોસ્ત....

                   💕💘💕

એક દીવસ યાદ ન કરુ તો આખો દીવસ કમજોરી જેવૂ લાગે છે...💞
🍃💞


ક્યારેક કોઇ પ્રિય વ્યક્તિનું મૌન પણ
*કાનના પડદા ફાડી નાખવા સક્ષમ હોય છે.


તારા મંદ મંદ હસવામાં પણ ભર્યા છે રાજ લાખો...
મારી મોટી મોટી વાતો પણ બેમતલબ થઈ જાય છે...


કંઇક આપી ને ..કંઈક ખોવું છે,

મારે તારાં હાસ્ય માં હળવું રોવું છે..

તને શું ખબર.. કે મારે શું જોવું છે,

તારી  ઊંઘતી આંખોમાં એક સ્વપ્ન ચોરવું છે..!!


🙏🏻🌹good night 🌹🙏🏻


સંત સન્યાસી સાધુ સરખામણી કેમ હોય,
ધર્મ થકી એક ને બીજો કર્મે,
ત્રીજો હું અલગારી સાધુ ભલો કોણ હોય.


🌷🖌કોઇ પણ વાતને સાબિત કરવા "શકિત" ની નહીં પણ "સહનશકિત" ની જરુર પડે છે. માણસ "કેવા દેખાય"  એના કરતાં "કેવા છે" એ મહત્વનું છે.​

_​કારણ કે,​
       _​"સૌદર્ય"નું આયુષ્ય માત્ર તરુણ અવસ્થા સુધી, અને  "ગુણો" નું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે.🐾​
🌹🙏Good Morning🙏🌹


💕  "હસતું મન" અને "હસતું હ્દય"  💕 
        એ જ આપણી સાચી સંપત્તિ ..!
                       કારણ કે          
    👀  એનાં પર ઇન્કમટેક્સવાળાની  👀
              રેડ કયારેય નથી પડતી ..!
  એટલે હસતાં અને ખુશ રહો
   
🌹 💃 મોજીલી  😍  સવાર 🌹
                 💕💘💕

GOOD MORNING


✍દરેક માણસ
     એની જીભની
           પાછળ
   છુપાયેલો હોય છે
   કદાચ એને સમજવોં
            હોય તો
       એને બોલવા દો...G"Morning


💕  "હસતું મન" અને "હસતું હ્દય"  💕 
        એ જ આપણી સાચી સંપત્તિ ..!
                       કારણ કે          
    👀  એનાં પર ઇન્કમટેક્સવાળાની  👀
              રેડ કયારેય નથી પડતી ..!
  એટલે હસતાં અને ખુશ રહો
   
🌹 💃 મોજીલી  😍  સવાર 🌹
                 💕💘💕

GOOD MORNING






No comments:

Post a Comment