ફકીર છું તારી પ્રીત નો
બાકી દુનિયા માં તો સિકંદર છું..
ક્યારેયનહીંકિધેલુંઆજેકહેવું_છે.
મારેતોબસતારાજદિલમાંરહેવું_છે
ઉઠાવ તું એક કાગળ અને એમાં પ્રેમ લખ
ભલે ખોટો તો ખોટો, મારા નામે વહેમ લખ...😂
કેવો નશો હશે માટી નો કે
લોકો દુનિયા છોડી દે છે,
એમાં ભળી જવા માટે...
'મૃત્યુથી' બચવાની
એક તરકીબ છે-
'બીજાના હૃદયમાં
'જીવતા' રહો' !!
એ સાંભળ
💞🍃💞સમયને બારણે ઉભો હવે સાંકળ ખખડાવુ છું
💕💘💕
પ્રણયના પારખાં ના કર તને આજેય પણ ચાહું છું💞🍃💞
💞🍃💞શબ્દો ક્યાં શોધ્યા
જડે છે ......!!
💕💘💕
એ તો રચાય છે જયારે
હૈયું રડે છે……!!!💞🍃💞
💞🍃💞જ્યારે આપણે આપણા સંબંધો માટે સમય નથી કાઢી શકતા
💕💘💕
ત્યારે સમય આપણા વચ્ચેથી સંબંધ કાઢી નાખે છે💞🍃💞
મન થાયને ત્યારે
મરજી મુજબ જીવી લેવું
કેમ કે સમય ફરીથી
એ સમય નથી આપતો
જિંદગી
એ પણ એવી શાળા છે
જ્યાં વર્ગ બદલાય છે વિષયો નહિ.
💕💘💕
💞🍃💞પ્રતિક્ષા તો એટલા માટે છે કે
💕💘💕
પ્રત્યક્ષ કોઈ નથી!💞🍃💞
બાકી દુનિયા માં તો સિકંદર છું..
ક્યારેયનહીંકિધેલુંઆજેકહેવું_છે.
મારેતોબસતારાજદિલમાંરહેવું_છે
ઉઠાવ તું એક કાગળ અને એમાં પ્રેમ લખ
ભલે ખોટો તો ખોટો, મારા નામે વહેમ લખ...😂
કેવો નશો હશે માટી નો કે
લોકો દુનિયા છોડી દે છે,
એમાં ભળી જવા માટે...
'મૃત્યુથી' બચવાની
એક તરકીબ છે-
'બીજાના હૃદયમાં
'જીવતા' રહો' !!
એ સાંભળ
💞🍃💞સમયને બારણે ઉભો હવે સાંકળ ખખડાવુ છું
💕💘💕
પ્રણયના પારખાં ના કર તને આજેય પણ ચાહું છું💞🍃💞
💞🍃💞શબ્દો ક્યાં શોધ્યા
જડે છે ......!!
💕💘💕
એ તો રચાય છે જયારે
હૈયું રડે છે……!!!💞🍃💞
💞🍃💞જ્યારે આપણે આપણા સંબંધો માટે સમય નથી કાઢી શકતા
💕💘💕
ત્યારે સમય આપણા વચ્ચેથી સંબંધ કાઢી નાખે છે💞🍃💞
મન થાયને ત્યારે
મરજી મુજબ જીવી લેવું
કેમ કે સમય ફરીથી
એ સમય નથી આપતો
જિંદગી
એ પણ એવી શાળા છે
જ્યાં વર્ગ બદલાય છે વિષયો નહિ.
💕💘💕
💞🍃💞પ્રતિક્ષા તો એટલા માટે છે કે
💕💘💕
પ્રત્યક્ષ કોઈ નથી!💞🍃💞
No comments:
Post a Comment