Monday, 11 December 2017

શું લખું એના રૂપ વિશે,
લખવા બેસું તો શબ્દો પણ
નખરા😘કરવા લાગે છે...

કાશ... તારા પ્રેમમાં હું નિલામ થઈ જાઉં,​
​આખરી બોલી તું લગાવે ને #હું તારો થઈ જાઉં...

મહેરબાની કરી કોઈએ ચૂંટણીલક્ષી મેસેજ મોકલવા નહિ..!!
ખૂબ જ ખરાબ માનસિક અસર થાય છે...
અત્યારે ફરસાણ ની દુકાને નાસ્તો કરવા ગયો ત્યાં
પણ #ખમણ ની જ્ગ્યાએ #કમળ બોલાઈ ગયું...

દુકાન વાળો પણ આંખો કાઢે છે..🤔🙂✌

તારું ને મારુ Relationship એ અથાણાં જેવું છે...
થોડું ખાટું થોડું મીઠું...

The ચટપટા love...😘❤

તેઓ પુછે
લખો છો એ આવે ક્યાંથી ?
મે કીધુ
હૈયે પડેલ તીરાડ માંથી..!!

💞🍃💞એવી વ્યકતિ ને કોઈ જ નહીં હરાવી શકે,

                 💕💘💕

જેનામાં શક્તિ અને સહનશક્તિ બંને હોય.💞🍃💞

ચિત્રકાર એટલે વેચાઈ શકે એવી વસ્તુઓ ચીતરનારો,
જયારે કલાકાર એટલે તે જે ચીતરે તે વેચાઈ જાય...

કાતિલ આંખો થી જ ઘાયલ થવાય છે...
અને સાહેબ,
ઘાયલ દિલ થી જ શાયર થવાય છે..!!

દોલત ની દીવાલ ચણવા માં
એકતા નો દરવાજો ખુલ્લો જરૂરી છે સાહેબ,
નહીંતર બે ભાઈઓ ને 
પાડોસી થતા વાર નથી લાગતી...

હવે હું તને ભૂલવા લાગ્યો છું.
તારા ગયા પછી એક સરસ
ઉપનામ મળ્યું મને...#જીવતી_લાશ...


No comments:

Post a Comment