Monday, 11 December 2017

લખવું છે મારે કંઈક દિલથી જબરું...
પણ કોઈક તો હોવું જોઈને રૂબરું..

અહંકાર ગમે તેને આવે પણ નમ્રતા 
સંસ્કારમાં હોય તો જ આવે .

વ્યકિતની મહાનતા માત્ર
       એમાં જ નથી કે તે
   જીવનમાં કેટલો આગળ
        નીકળી ગયો પણ
    એમાં છે કે , તે આગળ
    નિકળતી વખતે કેટલા    
        લોકોને ઉપયોગી 
     થઇ ગયો...!!!

    🌿 -સુપ્રભાત 🌿

આટલા જલ્દી તમે ઘરડાં થયાં, કારણ કહું?
વાણી, વર્તન ક્યાંય પણ યૌવન નથી રાખ્યું તમે.

જયારે તું ખોવાય જાય છે
               દુનિયાની ભીડમાં ..
ત્યારેની એકલતાનો 
                 અનુભવ અઘરો લાગે છે ..

વઘારનો લિમડો 

વઘારનો લિમડો પણ 
કઈક શિખવાડી જાય છે.

બીજી શાકભાજી સાથે 
એ મફતમા લેવાય છે.

ગરમાગરમ વઘારના તેલમા 
એ અધકચરો જ તળાઈ જાય છે. 

ભાણામા આવે ત્યારે 
બાજુપર મુકાઈ જાય છે.

પણ જેવો  પણ વ્યવહાર 
એની સાથે થયો હોય,
વાનગીને સરસ એવી
 Aroma આપી જાય છે. 

લિમડો પણ એક હકિકત
શિખવાડી જાય છે,
મફત મળતી વસ્તુની કદર જ 
ક્યા થાય છે?
🤔

💞🍃💞દરિયાનું દુ:ખ મને ત્યારે સમજાયું,

                   💕💘💕

જ્યારે આંખનું ટીપું હોઠે અટકયું!💞🍃💞

💞🍃💞રાધાની લત તો કાનુડો પણ ના છોડી શક્યો,

                 💕💘💕

એટલે જ તો બધા મંદિરમાં રાધા સાથે જ બેઠો !!💞🍃💞

💞🍃💞સહુ નું માનવું છે કે બધા મને હરાવે છે,

                   💕💘💕

હકીકત સાવ જુદી છે ઘણાં ને હું જીતાડું છું...💞🍃💞

💞🍃💞ઉંમર નાની અને અનુભવ ઓછો હતો,

               💕💘💕

​સમજ ઓછી પણ પ્રેમ સાચો હતો...💞🍃💞


No comments:

Post a Comment