Monday, 11 December 2017

તારા હર એક શબ્દ મારી રુહ ને અડીને નિકળે છે...
તુ પત્થર ને અડે તો પણ વાંસળીનો સ્વર નીકળે છે....!!

તું હવાની જેમ આવી આરપાર થઈ જા,
આવ મારી સાવ સોંસરવી પસાર થઈ જા.
બેઉમાંથી એક તો તારે થવું જ પડશે,
રોગ થઈ જા કોઈ અથવા સારવાર થઈ જા.

તારાં પર ખર્ચ કરવા માટે
મારી પાસે કાંઈ ખાસ નથી.
" થોડોક સમય છે..!! "
" થોડાક સપનાં ઓ છે..!! " અને
" થોડોક હું છું..!! "

મને પૂરી જિંદગી તારો સાથ ન મળૈ
તો કાઇ નહી પણ
મારે તારી જિંદગી ની અૈ ક્ષણ માં
તારી સાથે રહેવું છૈ
જે ક્ષણ માં તું મને કહે કે
"હા હું પણ તને પ્રેમ કરુ છું તારી જેમ"

તું એવી યાદ છે,
જેને હું ચાહું તો પણ ના ભૂલી શકું...

ઓખી વાવાઝોડું આવે કે ના આવે..

તારી યાદ નું વાવાઝોડું તો રોજ આવે છે..

તમે પાછું વળીને જોઈ લો માત્ર એકવાર

તમારા જ પડછાયામાં મળીશ હુ અનેકવાર....

ના કરો વિશ્વાસ આ “પ્રેમ” પર
જેમાં ભગવાન કૃષ્ણ પણ હારી ગયા


પૂર્ણ વિરામ એ માત્ર અંત જ નથી,

નવા વાક્યની શરૂઆત પણ હોઈ શકે છે


Good morning...

🌺🍀🌻🌸🦋🌸🌻🍀🌺

☺તાઝી હવામાં🌹 ફુલોની સુગંધ હોય,
🌞સુર્ય ના કિરણોમા 🕊પક્ષીઓનો કલરવ હોય,
_જ્યારે પણ 👉🏻ખોલો 😊તમે તમારી 👁આંખો, _
એ 👀આંખોમાં બસ 😀ખુશીઓની ઝલક હોય.

    🌹Good Morning🌹
  🍀Have a Nice Day🍀



No comments:

Post a Comment