સ્વીકારીશ હું તને તારા દરેક "હાલ" માં
મારી દરેક આજ અને દરેક કાલ માં..!
તું સાથે હોય તો જીવન મારું સો વરસ..
તારા વગર ની જીંદગી મારા માટે છેલ્લો દિવસ..
💞🍃💞દૂર થિ તો લૉકૉ તિર જ મારી સકે
સાહેબ
પિઠ મા ખંજર તૉ નજીક નાજ મારે છે a j💞🍃💞
💕💘💕
💞🍃💞વચન આપી ક્યા નિભાવી જાણે કોઈ
આવે આફત ને પરખાય સહું કોઈ
💕💘💕
સંબંધો એ નથી જે સમય સંગ બદલાઈ જાય
એજ સાચા સંબંધ જે હ્રદયથી નિભાવ્યા જાય💞🍃💞
💞🍃💞ખરેખર હૃદય કાંપે છે ,
જ્યારે વિશ્વાસ માટે કોઈ પોતાનું
સાબિતી માંગે છે💞🍃💞
💕💘💕
💞🍃💞દિલ હોય કે દરિયો
તરતા આવડે તો જ
ઊંડા ઉતરવું....💞🍃💞
💕💘💕
💞🍃💞ચાંદને ચાહવાની જફા માં પડવાનુ નહીં,
💕💘💕
મનફાવે એમ નીરખવાનુ અડવાનુ નહીં.💞🍃💞
🌙 ❤ 🌙
💞🍃💞બધા ના dp જોજો સાહેબ
💕💘💕
હસતા જ ચેહરા હશે પણ અંદર થી તો બળેલા જ હશે....💞🍃💞
💞🍃💞સમય રોજ એક કોરો ચેક આપે છે,
💕💘💕
પણ આપણે જ આળસમાં ઓછી રકમ ભરીએ છીએ..!!!💞🍃💞
💞🍃💞એક જેવી જ દેખાતી હતી એ દિવાસળીઓ
સાહેબ ,
અમુકે દિવા પ્રગટાવ્યા
અને અમુકે ઘર સળગાવ્યા .💞🍃💞
💕💘💕
મારી દરેક આજ અને દરેક કાલ માં..!
તું સાથે હોય તો જીવન મારું સો વરસ..
તારા વગર ની જીંદગી મારા માટે છેલ્લો દિવસ..
💞🍃💞દૂર થિ તો લૉકૉ તિર જ મારી સકે
સાહેબ
પિઠ મા ખંજર તૉ નજીક નાજ મારે છે a j💞🍃💞
💕💘💕
💞🍃💞વચન આપી ક્યા નિભાવી જાણે કોઈ
આવે આફત ને પરખાય સહું કોઈ
💕💘💕
સંબંધો એ નથી જે સમય સંગ બદલાઈ જાય
એજ સાચા સંબંધ જે હ્રદયથી નિભાવ્યા જાય💞🍃💞
💞🍃💞ખરેખર હૃદય કાંપે છે ,
જ્યારે વિશ્વાસ માટે કોઈ પોતાનું
સાબિતી માંગે છે💞🍃💞
💕💘💕
💞🍃💞દિલ હોય કે દરિયો
તરતા આવડે તો જ
ઊંડા ઉતરવું....💞🍃💞
💕💘💕
💞🍃💞ચાંદને ચાહવાની જફા માં પડવાનુ નહીં,
💕💘💕
મનફાવે એમ નીરખવાનુ અડવાનુ નહીં.💞🍃💞
🌙 ❤ 🌙
💞🍃💞બધા ના dp જોજો સાહેબ
💕💘💕
હસતા જ ચેહરા હશે પણ અંદર થી તો બળેલા જ હશે....💞🍃💞
💞🍃💞સમય રોજ એક કોરો ચેક આપે છે,
💕💘💕
પણ આપણે જ આળસમાં ઓછી રકમ ભરીએ છીએ..!!!💞🍃💞
💞🍃💞એક જેવી જ દેખાતી હતી એ દિવાસળીઓ
સાહેબ ,
અમુકે દિવા પ્રગટાવ્યા
અને અમુકે ઘર સળગાવ્યા .💞🍃💞
💕💘💕
No comments:
Post a Comment